કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week17
#DalMakhani

#CookpadGujarati
#Cookpad
#Cookpadindia

#GA4
#Week17
#DalMakhani

#CookpadGujarati
#Cookpad
#Cookpadindia

વધુ વાંચો

દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week17
#DalMakhani

#CookpadGujarati
#Cookpad
#Cookpadindia

#GA4
#Week17
#DalMakhani

#CookpadGujarati
#Cookpad
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
  • ૨ કપકાળાં અડદ (સરસ ધોઈ ને ૬-૭ કલાલ પલારી લો)
  • ૧/૨ કપરાજમાં (સરસ ધોઈ ને ૬-૭ કલાક પલારી લો)
  • ૧મોટો તજ નો ટુકડો
  • ૨તમાલ પત્ર
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૨ટામેટાં ની પ્યુરી (મેં તૈયાર પ્યુરી યુઝ કરી છે)
  • ૧ ચમચીસુંઠ પાઉડર
  • ૧ ચમચીકસુરીમેથી
  • ૨ ચમચીક્રીમ (ઓપ્સન્લ)
  • ૧ ચમચીબટર
  • ૨ ચમચીસમારેલી કોથમીર
  • પહેલો વઘાર
  • ૨ ચમચીતેલ
  • ૧મીડીયમ કાંદો એકદમ ઝીણો સમારેલો
  • ૧મીડીયમ ટામેટો એકદમ ઝીણો સમારેલો
  • ૧/૨ ચમચીજીરું
  • ૧/૬ ચમચી હીંગ
  • ૨લીલાં મરચાં પીસેલાં
  • ૧નાનો ટુકડો આદુ ખમણી લો
  • ૫કળી લસણ (લસણ આગળ પડતું સારું લાગે છે, ઓછું ખાવું હોય તો ઓછું લો)
  • ૧ ચમચીલાલ તીખું મરચું (તીખું કરવું હોય તો થોડું વધારે લો)
  • બીજો વઘાર (ઓપ્સન્લ)
  • ૧ ચમચીઘી કે બટર
  • ૧/૪ ચમચીજીરું
  • ૧ ચપટીહીંગ પાઉડર
  • ૧/૨ ચમચીલાલ મરચું (કુંમઠી મરચું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં પલારેલી કાળી અડદને પાણી, તજનો ટુકડો, તમાલપત્ર અને થોડું મીઠું નાંખી કુકરમાં બાફવા મુકો. પલાળેલી અડદ ને કુકરમાં ૪-૫ સીટી મારી ને સરસ બાફો. પલારેલાં રાજમા ને પણ સેમ જ રીતે પાણી અને મીઠું નાંખી સરસ રીતે બાફી લો. મેં રેસિપી કરતાં ૩ ગણી વધારે દાળ બનાવી છે, એટલે એ રીતે બધું લીધું છે.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ઠંડુ પડે એટલે બાફેલાં કાળા અડદ અને રાજમાં ને મીક્ષ કરી લો. તેમાં ટોમેટો ની પ્યુરી ઉમેરો. મેં તૈયાર પ્યુરી લીધી છે, તમારે એ નાં યુઝ કરવી હોય તો ટામેટાં ને મીક્સર માં પીસી પ્યુરી કરી એ વાપરો. હવે, તેમાં સુંઠ પાઉડર ઉમેરો. આ ઉમેરવો ખુબ જ જરુરી છે. તેમાં થી દાલ મખની નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. આ દાળ જેટલી વધારે ઉકળસે એટલો સરસ ટેસ્ટ આવે છે. હવે જરુર લાગે તો થોડું પાણી ઉમેરી એકદમ ધીમાં ગેસ પર ઉકળવા દો.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, એક ટાવડીમાં તેલ લો, ગરમ થાય એટલે જીરું અને હીંગ ઉમેરો. જીરું તતડે એટલે ઝીણાં સમારેલાં કાંદા ઉમેરી સરસ સાંતળો. સરસ ગુલાબી સાંતળવાં ના છે. હવે એમાં ઝીણાં સમારેલાં ટામેટા, આદુ, લસણ અને લીલાં મરચાં ઉમેરો. મેં એ બધા ને ચોપર માં જોડે એકદમ ઝીણાં ચોપ કરી લીધાં છે. બધું ઉમેરી સરસ સંતળાઈ જાય પછી એમાં લાલ મરચું અને જરુરી મીઠું ઉમેરી સરસ મીક્ષ કરો.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જરા વારમાં તેલ છુટ્ટું પડસે, હવે આ વઘાર ને ઉકળતી દાળમાં ઉમેરી સરસ મીક્ષ કરો.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, તેમાં જરા બટર અને કી્ંમ ઉમેરો. દાળ મખની માં બટર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. મેં બટર જ નાંખ્યું છે, હું કી્મ નથી નાંખતી, પણ તમે ઉમેરી સકો છો. મીક્ષ કરી ઉકવા દો. જરા વાર પછી એમાં કસુરીમેથી ઉમેરો. સરસ મીક્ષ કરી ઉકળવા દો. જરુર લાગે તો મીઠું એડજેસ્ટ કરો. હવે, દાળ માંથી તમાલપત્ર કાઢી લો.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટેસ્ટી દાળ મખની તૈયાર છે. સમારેલી કોથમીર ઉમેરો. ગરમ ગરમ ઘઉં કે મેંદા ની નાન અને જીરા રાઈસ જોડે પીરસો. આ દાળ મખની કોઈ પણ સ્ટફ પરોઠાં જોડે પણ બહુ જ સરસ લાગે છે. અમારી ઘરે આ બધાં ની ખુબ જ ફેવરેટ છે. બહુ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. ઘણાં બધાં તેમાં બીજો વઘાર પણ કરતાં હોય છે. તમેં ઇચ્છો તો વઘારીયામાં માં જરા ઘી કે બટર લઈ તેમાં જરાં જીરું ઉમેરી તતડે એટલે હીંગ ઉમેરી જરા લાલ મરચું ઉમેરો, મીક્ષ કરી દાળ ઉપર ઉમેરો. ગરમ ગરમ એન્જોય કરો.

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ મખની (Dal Makhni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર January 11, 2021 06:24
USA

ટિપ્પણીઓ (10)

Komal Batavia
Komal Batavia @cook_22279443
January 17, 2021 18:10
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  3. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. બ્રેડ પેસ્ટ્રી (Bread Pastry Recipe In Gujarati)
  2. વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
  3. સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
  4. સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13416402
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close