ઠેચો(thecho recipe in gujarati)

Alka Parmar @Alka4parmar
#વેસ્ટ આપણે વડાપાઉં મા મહત્વ નો ટેસ્ટ લાવવા માટે ઠેચો બનાવી ને વપરાય છે
ઠેચો(thecho recipe in gujarati)
#વેસ્ટ આપણે વડાપાઉં મા મહત્વ નો ટેસ્ટ લાવવા માટે ઠેચો બનાવી ને વપરાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ને સમારી લેવા લસણ છોલી લેવુ અને મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરી લેવુ
- 2
એક વધારીયા માં તેલ ગરમ કરી ને તેમાં હળદર પાઉડર નાખીને ક્રશ કરેલા મિશ્રણમાં રેડી દેવું અને મીઠું નાખીને મિક્સ કરી લેવું
- 3
- 4
તૈયાર બાદ પાઉં મા કાપો કરી ને શેકી ને સૌપ્રથમ ઠેચો સ્પ્રેડ કરી ને લાલ ચટણી સ્પ્રેડ કરી ને વડું મૂકી ને મમરી ભભરાવી ને સર્વ કરવામાં આવે છે
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13420128












ટિપ્પણીઓ (8)