દાળવડા (dalvada recipe in gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# વેસ્ટ

આપડા ગુજરાતી ઓનુ ફેમસ ફરસાણ અને street food દાલવડા.અને એમાય અમદાવાદ ના દાલવડા ખુબ જ વખણાય છે. તો આજે એજ બનાવા નો પ્રયત્ન કર્યો છે. દાલવડા મહારાષ્ટ્ર મા પણ ફેમસ ફરસાણ છે પણ તેઓ ચણા ની દાર ના વધારે બનાવે છે.

દાળવડા (dalvada recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# વેસ્ટ

આપડા ગુજરાતી ઓનુ ફેમસ ફરસાણ અને street food દાલવડા.અને એમાય અમદાવાદ ના દાલવડા ખુબ જ વખણાય છે. તો આજે એજ બનાવા નો પ્રયત્ન કર્યો છે. દાલવડા મહારાષ્ટ્ર મા પણ ફેમસ ફરસાણ છે પણ તેઓ ચણા ની દાર ના વધારે બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૫-૬ વ્યક્તિ
  1. ૩- કપ મગ ની છોડા વારી દાર
  2. ૧- કપ અડદની દાળ
  3. ૨૦-૨૫ કળીઓ લસણની
  4. ૧- કપ લીલા મરચા ની પેસ્ટ
  5. ૧/૩ કપ આદુ ની પેસ્ટ
  6. ૩-૪ ટેબલસ્પૂન મરી પાઉડર
  7. ૧/૪ કપ લીલા ધાણા
  8. ૧- ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  9. ૧/૨ ટેબલસ્પૂન આમચૂર પાઉડર
  10. ૧/૪ ટેબલસ્પૂન સુઠ પાઉડર
  11. ૧/૨ ટેબલસ્પૂન દરેલી ખાડ
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બન્ને દાળ ને અલગ અલગ ૫-૬ કલાક પાણી મા પલાળી રાખો.પછી મગ ની દાળ ને થોડી મસળીને તેના શકય હોય એટલા છોડા કાઢી લો. બન્ને દાળ ને ૩-૪ વાર ધોયા પછી વાપરવી.

  2. 2

    હવે મિકસચર જાર મા પહેલા લસણ અને આદું મરચા વાટી લો. પછી મગની દાળ ને અધકચરી વાટો. પછી અડદ ની દાળ ને સમુધ પેસ્ટ બનાવી લો. બન્ને દાળ અલગથી વાટ વી.

  3. 3

    હવે તેમા સ્વાદ મુજબ મીઠું, આદું મરચા, લસણની પેસ્ટ, મરી પાઉડર, લીલા ધાણા ઉમેરી ખીરુ તૈયાર કરો.

  4. 4

    હવે ખીરા ને એકજ દીશા મા હલાવી બરાબર ફેટી લો. અને પછી ૨- ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. આમ કરવાથી ખારો નાખવા ની જરૂર નહિ પડે અને દારવડા સોફટ પણ થશે અને તેલ પણ નહી ભરાઈ.

  5. 5

    હવે મિડીયમ ગરમ તેલ મા દારવડા કાચા પાકા તળો. પછી ગરમ તેલ મા બ્રાઉન કલર ના થાય ત્યા સુધી તળી લો.

  6. 6

    હવે એક બાઉલમાં લાલ મરચું પાઉડર, સુઠ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, દરેલી ખાડ ઉમેરી મસાલો તૈયાર કરો અને દારવડા પર છાટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes