કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડુ (ladu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડુ (ladu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાડુ (ladu recipe in gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

લાડુ (ladu recipe in gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  • 2વાટકા ઘઉંનો કરકરો લોટ
  • 1થી દોઢ વાટકો ઘી
  • 1વાટકો ગોળ
  • 15-20 નંગકિસમિસ
  • ૧૦થી ૧૨ નંગ બદામ
  • ૮થી ૧૦ નંગ કાજુ
  • ઇલાયચી પાઉડર
  • જાયફળ
  • તેલ અથવા ઘી મુઠીયા તળવા માટે
  • મોણ માટે તેલ
  • લોટ બાંધવા માટે એક ગ્લાસ સતપ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને ચાળી લો ત્યારબાદ લોટમાં મુઠીયા વળે તેવું મોણ દેવું પછી સતપ પાણી થી થોડું થોડું પાણી નાખતા જઈ થોડો થોડો લોટ બાંધતા જોવું અને મુઠીયા વાળતા ઝ વા

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકવું તેલ અથવા ઘી ગરમ થઇ ગયા બાદ મીડીયમ આંચ પર મુઠીયા તળવા મુકવા મુઠીયા તળાઈ જશે ત્યારે તે બધી જ તરફથી ફાટી જશે હવે આપણા મુઠીયા તળાઈ ગયા છે તો તેને એક બાઉલમાં લઈ લેજો

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મુઠીયાને હાથ અથવા ચમચી ની મદદ વડે ઝીણા ટુકડા કાપી લો ત્યારબાદ તેને મિક્સર જારમાં કરકરો ભૂકો કરી લો ત્યારબાદ ઘઉં ચાળવવાના હાવાલે ચાળી લો

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામ કિસમિસ અને જાયફળ નાખો

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓ ગડે પછી તેમાં ગોળ ઉમેરો ગોળે ઓગળે પછી ગેસ બંધ કરી ગોળ-ઘીની પાઈ ને કાજુ બદામ અને કિસમીસ પર નાખવી

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ મિશ્રણને હલાવી લેવું અને ઘી વાળો હાથ કરી લાડવા વાળી લેવા

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ચુરમાના લાડુ

    લાડુ (ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર August 17, 2020 10:42

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 17, 2020 10:49
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  4. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  5. ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
  1. વેનીલા હાર્ટ કુકીઝ(vanila heartcookies in gujarati)
  2. ઇડિયપ્પ્ં(iddypp recipe in gujarati)
  3. વઘારેલી ખીચડી(khichdi recipe in gujarati)
  4. બાસુંદી(basundi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13431640
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close