બાસુંદી(basundi recipe in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#વેસ્ટ
ગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ

બાસુંદી(basundi recipe in gujarati)

#વેસ્ટ
ગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/2 નાની વાટકીમિક્સ ડ્રાય ફ્રૂટ
  4. કેસર ના તાંતણા જરૂર મુજબ
  5. 2ઇલાયચી અને થોડું જાયફળ
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા જાડા તળિયા વાળી કડાઈ માં ઘી લઇ ડ્રાયફ્રુટ ને સમારી ધીમા તાપે સેકી લયો

  2. 2

    હવે એ ઘી વાળી કડાઈ માં જ દૂધ લઈ લયો અને ઉકળવા મુકો

  3. 3

    એક ઉભરો આવે પછી ધીમી આંચ પર ઉકળવા દયો દૂધ ઘાટું થઈ ત્યાં સુધી હવે તેમાં કેસર અને ઇલાયચી જાયફળ પન નાખી દયો

  4. 4

    દૂધ ઘાટું થવા આવે એટલે તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ પન ઉમેરી દયો અને છેલ્લે ખાંડ ઉમેરી થોડું ઉકાળી નીચે ઉતારી ઠરે એટલે ફ્રિજ માં ઠંડુ કરી ઉપયોગ માં લયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes