ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#વેસ્ટ
આ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે.

ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)

#વેસ્ટ
આ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ કોથમીર
  2. ૫-૬ લીલા મરચાં
  3. ૨૫ ગ્રામ ફુદીનાે
  4. ૫-૬ નંગ લસણ ની કળી
  5. ૨ ઇંચઆદુ નો ટુકડો
  6. ૧ ચમચીચણા(દાળિયા)
  7. ૩ ચમચીસેવ(મોળી)
  8. ૧/૨ ચમચીમીઠું
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીસંચળ પાઉડર
  11. ૧ નંગલીંબુ નો રસ
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. ટુકડા૩-૪ બરફ ના
  14. ઠુંડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર ધોઇ સમારી લેવી. હવે એક બાઉલ માં બરફ ના ટુકડા ઠુંડું પાણી લો તેમાં મરચાં,કોથમીર,ફુદીનો ૫-૭ મિનિટ માટે બોળી રાખો.

  2. 2

    હવે એક મિક્ષર જાર લો તેમાં કોથમીર,મરચાં,ફુદીનો,લો. હવે તેમાં લસણ,આદુ,દાળિયા,સેવ,મીઠું,સંચળ,ચાટ મસાલો,મરીપાવડર,નાંખો

  3. 3

    હવે લીંબુ નો રસ,બરફ ના ટુકડા,પાણી ઉમેરી પીસી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes