છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)

Jigna Kagda @cook_19406707
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
5 થી 6 કલાક છોલે ચણા ને પલાળો
- 2
ત્યાર બાદ તેને બાફી ને તયાર કરો બફાય જાય એટલે ચારણી મા ચણા ને લય લ્યો
- 3
ત્યાર બાદ ટામેટા /ડુંગળી /આદુ /મરચા ની પેસ્ટ બનવી ને ત્યાર કરો
- 4
હવે એક લોયા મા 3 ચમચી જેટલું તેલ ગરમ મુકો તેમાં અજમો / તજ /લવિંગ અને હિંગ નાખી ને વધાર કરો
- 5
તેમાં ત્યાર કરેલી પેસ્ટ ને ઉમેરો પેસ્ટ થોડી ચડી જય પછી
- 6
તેમાં બાફેલા ચણા ઉમેરો બસ પછી થોડી વાર ચડવા દયો
- 7
પછી તને નીચે ઉતારી ને તેમાં થોડું ડેકોરેશન કરી ને પીરશો
- 8
ત્યાર છે તમારા છોલે એની સાથે મેં પૂરી /પુલાવ /કાઢી બનાવ્યા છે જો તમને પસંદ હોય તો તમે પણ બનાવી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13442160




ટિપ્પણીઓ