રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે ચોખા અને અડદની દાળને ધોઈને પલાળી દો. સવારના તેનું મિક્સર કરી ખીરું તૈયાર કરવાનું છે અને આથો આવવા માટે આપણે રેસ્ટ આપવાનો છે.રાત્રે આપણે ઈડલી બનાવવાની છે.
- 2
ખીરા ના બે ભાગ કરવાના છે.અડધા ખીરામાં સ્વાદ અનુસાર નમક અને 1/2ચમચી મરી પાઉડર નાખવાનો છે. હવે ખાવાનો સોડા તેના ઉપર બે ચમચી તેલ નાખી હલાવવાનું છે, એક બાજુ ઈડલી નું કુકર તેમાં નીચે ચાર ગ્લાસ પાણી નાખો, ઈડલી ની ટ્રે માં તેલ લગાવવો,
- 3
હવે એક એક ચમચો ટ્રેમાં ખીરુ નાખીને, ત્રણેય ટ્રે કુકરમાં ગોઠવીને કુકર ને બંધ કરી દો.
- 4
દસ મિનિટ માટે તેને ચડવા દો, ત્યારબાદ કુકર ને ખોલી ચાકુની અણીએ વડે ચેક કરી લો, ચાકુ માં ચોંટે નહીં એટલે તે તૈયાર છે, ત્રણેય ટ્રે ને બહાર કાઢી લો. આ તમારી ઈડલી તૈયાર ગરમાગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13445320
















ટિપ્પણીઓ (7)