ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)

સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અડદની દાળ અને ચોખાને પાંચ કલાક પલાળીને રાખો. હવેતેને નિતારી અને સરસ થી ક્રશ કરી ખીરું તૈયાર કરી લો તેમાં છાશનો ઉપયોગ કરવાનો છે.તૈયાર ખીરા ને આથો આવવા માટે 8થી 10 કલાક ગરમ હુંફાળી જગ્યા પર રાખો.
- 2
હવે તૈયાર ખીરા માં જરૂર મુજબ નમક,એક ચમચી તેલ અને સોડા નાખો ઉપરથી 1/2વાડકી ગરમ પાણી નાખી સરસ થી હલાવી લો અને ઈડલી સ્ટેન્ડ કે dhokliya માં વરાળે ઈડલી બાફી લો.
- 3
તુવેર દાળ ને હળદર અને નમક નાખી બાફી લો.એક કડાઈ મા તેલ મૂકો તેમાં અડદ ની દાળ,રાઈ,તમાલપત્ર,લાલ મરચા,મીઠા લીમડા ના પાન નાખી ને બે મિનિટ સાંતળો,ઓછી તેમાં ડુંગળી,ટામેટાં,અને મિક્સ શાકભાજી નાખી પાંચ મિનિટ સાંતળો હવે તેમાં સાંભાર મસાલો ઉમેરો અને બે મિનિટ હલાવોi પછી તેમાં બાફેલી દાળ,આંબલી નો રસ,ખાંડ,અને જરૂર મુજબ નમક નાખી ને વ્યવસ્થિત મિક્સ કરી લો. જો સાંભાર તીખોપસંદ હોય તો લાલ મરચા પાઉડર ઉમેરવું.આપને સાંભાર 30 મિનિટ મીડીયમ ગેસ પર ઉકાળવા નો અને શાકભાજી ગળી જાય એટલે ગેસ બંધ કરી દો.સાંભાર ઘાટો રાખવો
- 4
- 5
હવે ચટણી બનાવવા મિક્સર ના બાઉલ મા તાજુ નાળિયેર,કોથમીર,લીલા મરચા જરૂર મુજબ નમક નાખી ક્રશ કરી લો પછી તેમાં દહીં ઉમેરી ક્રશ કરી લો.હવે એક વધરીયા માં 1/2ચમચી તેલ મૂકી તેમાં રાઈ,અડદની દાળ અને મીઠા લીમડા ના પાન નાખી તૈયાર વધાર ને ચટણી માં નાખો.થોડું પાણી ઉમેરી મીડીયમ વાળી ચટણી બનાવી.
- 6
તૈયાર છે આપણા ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ29આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે. Dhara Kiran Joshi -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો Bhavna Odedra -
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
-
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)
#Ks5#Cookpadindia#cookpadgujaratiઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe Mittal m 2411 -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)