પાલ અપ્પમ (Pal Appam Recipe In Gujarati)

પાલ અપમ સાઉથની ખૂબ જ ફેમસ ડીશ છે ત્યાં બ્રેકફાસ્ટમાં ખવાતી વાનગી છે આની સાથે નારિયેળ બટાકા નુ શાક ચણા નુ શાક અને કાંદા ટામેટા ની ચટણી સવૅ થાય છે આ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી વાનગી છે અને આમાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે તેથી ખૂબ જ હેલ્ધી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ચોખા ને પાંચથી છ કલાક પલાળી લેવા
- 2
ત્યારબાદ ચોખાને મિક્સરમાં લઈ રાંધેલો ભાત અને ફ્રેશ નારિયળને એકદમ બારીક પીસી લેવું
- 3
હવે પા કપ ગરમ પાણીમાં ખાંડ અને ડ્રાય યીસ્ટ ઉમેરી તેને દસ મિનિટ માટે ફોર્મેટ થવાનો ત્યારબાદ તેને આપવાનો પીસેલા ખીરુ ની અંદર ઉમેરી તેને બરાબર હલાવી તેને આઠથી દસ કલાક માટે ગરમ જગ્યા પર મૂકી આથો આવવા દો
- 4
આથો આવી જાય એટલે તેમાં પાણી ઉમેરી હીરો મીડીયમ consistency માં લાવી એક ઊંડી કડાઈ ગરમ કરી લો હવે તેમાં થોડું તેલ લગાવી ખીરાને વચ્ચોવચ ચમચાની મદદથી રેડી દો હવે કડાઈને ગોળ ગોળ ફેરવીને તેને વાટકા નો આકાર આપી બ્રશની મદદથી તે લગાવી બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ ઉપર તેને ઢાંકી દો ઢાંકણ ખોલીને વચ્ચેનો ભાગ ચેક કરેલો ચડી ગયા બાદ તેને ચણા ની સબ્જી અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)

ટિપ્પણીઓ (2)