કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી મુખ્ય ફોટો

કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# સાઉથ
આ કેરેલા મા બનતી વાનગી છે અને તે આપડે જે દેશી ચણા વાપરીએ છીએ તેમાથી જ બને છે ખાલી તેને બનાવાની રીત જુદી છે

# સાઉથ
આ કેરેલા મા બનતી વાનગી છે અને તે આપડે જે દેશી ચણા વાપરીએ છીએ તેમાથી જ બને છે ખાલી તેને બનાવાની રીત જુદી છે

વધુ વાંચો

કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# સાઉથ
આ કેરેલા મા બનતી વાનગી છે અને તે આપડે જે દેશી ચણા વાપરીએ છીએ તેમાથી જ બને છે ખાલી તેને બનાવાની રીત જુદી છે

# સાઉથ
આ કેરેલા મા બનતી વાનગી છે અને તે આપડે જે દેશી ચણા વાપરીએ છીએ તેમાથી જ બને છે ખાલી તેને બનાવાની રીત જુદી છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૩-વ્યકિત
  • ૧- કપ કાચા દેશી ચણા
  • ૨- ડુંગળી
  • ૧/૨ વાટકીકોપરાનું છીણ
  • ૩- લવીંગ
  • ૩- લીલા મરચા
  • ૫- કળી લસણ
  • ૪-૫ ટુકડા આદુ
  • ૧/૨ કપતેલ
  • ૧/૨ ટેબલસ્પૂનહળદર પાઉડર
  • ૩-૪ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧- ટેબલસ્પૂન ગરમ મસાલો
  • ૧/૨ ટેબલસ્પૂનધાણા જીરુ પાઉડર
  • ૧- ટેબલસ્પૂન છોલે મસાલો
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણા ને ગરમ પાણી મા આખી રાત પલાળી રાખો. પછી તેને ૨-૩ વાર ધોઈ કુકર મા ૭-૮ સીટી સુધી બાફી લો.

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈ મા ૨-૩ ટેબલસ્પૂન તે લોકો લઈ તેમા લવીંગ, ૧- ડુંગળી સલાઈઝ કરી ને, લસણ, આદું ના ટુકડા ઉમેરી શેકો

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ2ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અડધો કલાક ગરમ દુધ મા પલાળી રાખેલુ કોપરાનું છીણ (ફરેશ કોપરું પણ ગ્રાઈન્ડ કરી લઈ શકાય ત્યા ના લોકો ફરેશ કોપરું જ વાપરે છે) ઉમેરી તેમા મીઠું, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને ધાણા જીરુ પાઉડર ઉમેરી ૨-૩ મિનિટ સુધી શેકો

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ3ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ3ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણને ઠંડુ થવા દો પછી તેને ગ્રાઈન્ડર મા ગ્રાઈન્ડ કરી ગ્રેવી તૈયાર કરો.

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કડાઈ મા ૩-૪ ટેબલસ્પૂન તેલ લઈ તેમા રઈ નો વધારે કરો પછી તેમા ડુંગળી અને લીલા મરચા નાખો અને ડુંગળી ચઢે એટલે ગ્રેવી ઉમેરી ૧- ગ્લાસ પાણી ઉમેરી ચણા ઉમેરો અને ઉપર થી લાલ મરચું પાઉડર,અને છોલે મસાલો નાખી ૫-૭ મિનિટ ચઢવો. તૈયાર છે કરી

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ5ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ5ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મે અહી સીંગતેલ વાપરતા છે પરંતુ ત્યા કોપરાનું તેલ વપરાય છે તમને અનુકૂળ હોય તો કોપરાનું તેલ લઈ શકો.

    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ6ફોટો
    કડાલા  કરી (કેરેલા સ્પેશિયલ) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
પર August 19, 2020 07:05
Nadiad

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
August 19, 2020 08:00
Yummy madam 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કડાલા કરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
  2. વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
  3. કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
  4. કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
  5. ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
  1. બાજરી ના લોટ નો શિરો (Bajari Na Lot No Shiro Recipe In Gujarati)
  2. મકાઈનો ચેવડો (Makai No chevado Recipe In Gujarati)
  3. ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
  4. ડા્ય પીનટ ચટણી (dry peanut chutney in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13452338
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close