મકાઈનો ચેવડો (Makai No chevado Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

મકાઈ નો ચેવડો મારો ખુબ જ પિ્ય છે.તરત બની જાય છે ઓછા તેલ અને ઓછા મસાલા થી ખુબ જલદી બની જાય છે.

મકાઈનો ચેવડો (Makai No chevado Recipe In Gujarati)

મકાઈ નો ચેવડો મારો ખુબ જ પિ્ય છે.તરત બની જાય છે ઓછા તેલ અને ઓછા મસાલા થી ખુબ જલદી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગમકાઈ
  2. ૩ ચમચીતેલ
  3. ૪- ૫ નંગ૪-૫ લીમડી ના પાન
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧ ચમચીઆદુની પેસ્ટ
  7. ૧/૨ ચમચીલીલુ મરચુ
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીઘાણાજીરૂ
  10. ૧ વાડકીદુઘ
  11. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈને છોલીને છીણી કાડવી.

  2. 2

    પેન મા તેલ મા રાઈ,જીરૂ,કડીલીમડા ના પાન,આદુની પેસ્ટ,લીલુ મરચુ મા છીણેલી મકાઈ નાખીં બરાબર મિક્ષ કરી લેવુ.

  3. 3

    હવે એમા હળદર,ધાણાજીરુ,ખાંડ,દુધ નાંખી બરાબર મિક્ષ કરો.જરૂર પડે તો દુઘ ઉમેરો.

  4. 4

    ૫ મિનિટ બરાબર થવા દો.ઉપર સેવ,દાડમ,લીંબુ નો રસ નાંખી ગરમાગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes