
બદામ શેક(Badam Shek Recipe In Gujarati)

Janvi Bhindora @cook_25675307
બદામ શેક(Badam Shek Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ઉકળવા મૂકવું પછી તેમાં ખાંડ નાખવી પછી હલાવવું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં માવો ખમણી ને નાખવો અને એક ચમચી કોર્ન ફ્લોર નાખો
- 2
બે ત્રણ ઊભરા આવે ત્યાં સુધી ઊકળવા દેવું પછી ગેસ બંધ કરી દેવો પછી તેમાં બદામ ના ટુકડા નાખવા અને થોડું ઠંડુ થાય પછી કસ્ટર્ડ પાઉડર નાખો
- 3
પછી તેને ઠંડુ થવા દેવું અને ફ્રીજ માં મૂકી દેવું થોડું ઠંડું થાય પછી શરૂ કરવું આ બદામ શેક ખુબજ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13456832




ટિપ્પણીઓ (2)