કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#GC
લાડુ તોહ બધાએ બનાવ્યા પણ મે નવું ટ્રાય કર્યું છે. મે અહીં મોતિચૂર લડ્ડુ સુશી બનાવી છે એને મે પોમેગ્રેનેટ જ્યૂસ સાથે સર્વ કર્યું છે.. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. સુશી માં અંદર ફ્રૂટસ (એપલ અને દાડમ ) પિસ્તાં ની કતરણ મૂકી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 2મોતિચૂર લાડું
  2. 1એપલ (ઊભી સ્લાઈસ કરેલા)
  3. 1દાડમ
  4. 2 ચમચીપિસ્તાં ની કતરણ
  5. પિસ્તાં આખા ગાર્નિશ માટે
  6. પુદીના ના પાન (ગાર્નિશ માટે)
  7. 1બટર પેપર(સુશી વાળવા માટે)
  8. પોમેગ્રેનેટ જ્યૂસ
  9. 2દાડમ નો રસ
  10. 1/4 ચમચીકોર્ન ફ્લોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટર પેપર પર 2 મોતિચૂર લાડું લઈ તેને રેક્ટેંગલ સેપમાં સ્પ્રેડ કરી લો.
    હવે આના પર એપલ ની લાંબી કાપેલી સ્ટિક મૂકી દો.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના પર દાડમ ના દાણા મૂકો અને પિસ્તા ની કતરણ મૂકો.હવે બટર પેપર ને ફોલ્ડ કરતા થોડું પ્રેસ કરતા જવું. મોતિચૂર ના લાડુ નું જે સ્પ્રેડ છે એને એ રીતે ફોલ્ડ કરતા જાવ કે અંદર મૂકેલું સ્ટફિંગ ની આજુબાજુ મોતિચૂર લાડું નું કોટીંગ દેખાય.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આને 1 કલાક માટે ફ્રિજ માં સેટ થવા માટે મૂકી દો. જેથી કટ કરી શકાય. તૈયાર છે મોતિચૂર લાડુું સુશી.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાડમ ના દાણા ને પ્લાસ્ટિક બેગ માં રાખી ઉપર વેલણ ફેરવી એનો રસ કાઢી લો. હવે રસ ને એક તપેલી માં લઇ ગરમ કરવા મૂકો. તેમાં થોડો કોર્ન ફ્લોર ઉમેરો અને 1 મિનિટ જેવું ઉકળવા દો.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જેથી દાડમ નો જ્યૂસ થોડો જાડો થાય.
    આને પણ વાટકી માં કાઢી 10 મિનિટ માટે ફ્રિજ માં મૂકી દેવાનો જેથી સરસ સેટ થય જાય.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સુશી ને કટ કરી લો
    *હવે આને સર્વ કરવા માટે. એક ડિશ માં પેહલા દાડમ નો જ્યૂસ લઈ લેવાનો એના ઉપર એપલ ની કતરણ અથવા એપલ નો ટુકડો મૂકી ઉપર સુશી મૂકી દો. સુશી ઉપર પિસ્તાં મૂકી દો સાથે પુદીના ના પાન સાઇડ માં મૂકી દો.
    તોહ તૈયાર છે મોતિચૂર લાડું સુશી.

    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોતિચૂર લડ્ડુ સુશી વીથ પોમેગ્રેનેટ જ્યૂસ(motichur ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 26, 2020 05:31
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Umang Parmar
Umang Parmar @cook_25404027
September 06, 2020 05:34
Best...👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
  2. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
  3. પિનાકોલાડા મોદક (Pinacolada modak recipe in gujarati)
  4. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  5. દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
  1. ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
  2. ગાજર મોદક(carrot modak recipe in Gujarati)
  3. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  4. મેંદુવડા(menduwada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13501751
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close