ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)

#GC
ગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GC
ગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં દૂધ નાખો પછી તેમાં દૂધ નો પાઉડર નાખી મિક્સ કરો જ્યાં સુધી દૂધ અને દૂધનો પાઉડર મિક્સ થઈ જાય એમાં ગાંઠા ના રહે રીતે હલાવતા રહો
- 2
પછી એમાં ઘી અને ખાંડનો પાઉડર નાખી બરાબર વધુ એક રસ મિક્સ કરી દો
- 3
પછી ગેસ ચાલુ કરી ધીમા તાપે તેને ચડવા મૂકો માવા જેવું બની જાય પછી એની અંદર કોપરાની છીણ નાખીને મિક્સ કરો
- 4
બરાબર કોપરાની છીણ માવા મિક્સ થઇ જાય પછી એને બે ભાગમાં કરી દો ઠંડુ થવા દો એક ભાગમાં ચોકલેટ પાઉડર નાખો અને બીજા ભાગમાં ગુલકંદ અથવા રોઝ સીરપ રાખો પછી એને મોદક નો શેપ આપી તૈયાર કરો અને થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકી દો
- 5
તૈયાર છે ચોકલેટ મોદક અને રોઝ મોદક ગણપતિના પ્રસાદ
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC Binita Prashant Ahya -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ત્રિરંગી મોદક(modak recipe in gujarati)
#gcસૌ પ્રથમ મેંદો લઈ તેના ત્રણ ભાગ કરી લો.પછી અલગ અલગ ફૂડ ક્લર પાણી માં નાંખી કઠણ લોટ બાંધો.ગોલ્ડન બ્રાઉન શેકી લો. તેમાં ગરમ દૂધ નાંખી ડ્રાયફૂટ ઉમેરો પછી ખસખસ અને ઇલાયચી ઉમેરો, અને ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્ષણ કરો.હવે જે ત્રણ રંગના લોટ તૈયાર કર્યા હતા તેના અલગ-અલગ લૂઆ કરીને તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો,અને આ નાની-નાની પુરીમાં જેમ આપણે કચોરી નો માવો ભરી એ છે તેમ જ આપણે જે માવો તૈયાર કર્યો છે એ ભરીને મોદક તૈયાર કરો.આ ત્રિરંગી મોદક હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે ,શ્રી ગણપતિ બાપા ને ભોગ લગાડવા પ્રસાદરૂપે સુંદર ત્રિરંગી મોદક તૈયાર છે . Ekta Bhavsar -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
ચોકલેટ મોદક(chocolate modak recipe in gujarati)
#GCચોકલેટ ના મોદક મે પારલે જી બિસ્કીટ માંથી બનાવ્યા છે તમે કોઈ પણ બિસ્કીટ નો ઉપયોગ કરી શકો છો.આ મોદક બનાવા માટે ચાસણી કે માવા ની જરૂર નથી અને ફટાફટ તૈયાર થઈ જાય છે. TRIVEDI REENA -
કાજુ ગુલકંદ ઉકડેચી મોદક (Kaju Gulkand Ukdiche Modak Recipe In Gujarati)
#SGCઉકડેચિ મોદક મહારાષ્ટ્રના ફેમસ છે જેમાં સ્ટફિંગમાં ગોળ અને ટોપરાના ખમણનો ઉપયોગ થાય છે અહીં આ મોદકને મે મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવવાની રીત સરખી છે પણ એમાં સ્ટફિંગ માં ચેન્જ કર્યો છે Hetal Chirag Buch -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
ઓરિયો બિસ્કીટ નાં મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#SGC ગણપતિ બાપા ને રોજ જુદા જુદા ફ્લેવરનાં મોદક ધરાવું. આજે બાળકો નાં પ્રિય ઓરિયો બિસ્કીટ નાં મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ચોકલેટ કોપરાના મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટે કોપરાના મોદક તો બને જ છે પણ મેં તેને થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને બનાવ્યા છે ચોકલેટ કોપરના મોદક.... Dimpal Patel -
પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
#GCRમોદક નામ સાંભળતા જ ગણપતિ યાદ આવે.ગણેશ ચોથ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે.ગજાનનને ભોગ ધરાવવા આપણે જાત - જાતના પકવાન બનાવીએ છીએ.બાપ્પા આપણા વિઘ્નહર્તા છે.એકદન્ત વિનાયકને અતિ પ્રિય એવા 5 ફ્લેવર ના મોદક આજે મે બનાવ્યા છે.ટોપરા મોદક, ચોકલેટ મોદક, રવા કેસર મોદક, ક્રીમબિસ્કિટ મોદક, રોઝ મલાઈ મોદક.. Jigna Shukla -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
સ્વીટ મોદક(modak recipe in gujarati)
#નોર્થમહારાષ્ટ્રમાં ગણપતિ બાપા ને પ્રસાદ સ્વરૂપે ધરાતા ફેમસ મોદક છે. Yogita Pitlaboy -
-
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GCઆજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
શિંગોડા પાન મોદક (Shingoda Paan Modak Recipe In Gujarati)
#GCઆમોદ શિંગોડાનું પાન ખાતા હોય એવું જ fill થાય છે. ટેસ્ટમાં પણ બહુ સરસઅને બનાવવામાં પણ સરળ. Nirali Dudhat -
કેસર પનીર મોદક (Kesar paneer Modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ને પ્રસાદ ધરાવવા માટે અહીં મે પનીર ના મોદક બનાવ્યા છે. મોદક બનાવવા માટે કેસર, ઈલાયચી પાઉડર, મિલ્કમેઈડ અને પનીર નો ઉપયોગ કર્યો છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (7)