સ્ટફ્ડ પનીર આલુ ટિક્કી (Stuffed Paneer Aloo Tikki Recipe In Gujarati)

Riddhi Ankit Kamani @cook_20102359
કાનપુર યુપી બાજુ આ પ્રકારના કાનપુરી ભલ્લા ચાટ સ્વરૂપે ખવાતા હોય છે.ખુબ જ ટેસ્ટી બને છે.
#cookpadindia
સ્ટફ્ડ પનીર આલુ ટિક્કી (Stuffed Paneer Aloo Tikki Recipe In Gujarati)
કાનપુર યુપી બાજુ આ પ્રકારના કાનપુરી ભલ્લા ચાટ સ્વરૂપે ખવાતા હોય છે.ખુબ જ ટેસ્ટી બને છે.
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
પુરણ માટે ની સામગ્રી ભેગી કરી બધું જ બરાબર મિક્સ કરી લો.
- 2
ઉપરના પડ માટે નુ બધુ જ બરાબર મિક્સ કરો. હવે થોડુ મિશ્રણ હાથ માં લઇ થેપી લો. વચ્ચે પુર્ણ ભરી પેક કરી ટિક્કી વાળી લો. કોર્નફ્લોર મા રગદોળવું અને કોટિંગ કરી લો.
- 3
તવા પર ધી મુકી ટિક્કી ને બંને બાજુ એ ક્રીસ્પી ગુલાબી રંગ ની શેકી લો. થોડી ઠંડી કરી ચાટ સ્વરુપે સર્વ કરો.
- 4
તો તૈયાર છે સ્ટફ્ડ પનીર આલુ ટિક્કી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13535045

ટિપ્પણીઓ (2)