રાજસ્થાની દાલ બાટી(Dal Baati Recipe In Gujarati)

Shah Mital @cook_24927961
રાજસ્થાની દાલ બાટી(Dal Baati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ, ચણા ની દાળ મીક્ષ કરી પલાળી રાખવી, કુકર મા દાળ મીઠું, હળદર નાખી બાફી લેવી, કઢાઇ મા ધી, જીરા, હીગ, આખા મરચા, આદુ, લીલા મરચા, લસણ, ડુગળી, ટામેટા, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધનિયાને પાઉડર, મીઠું બધુંજ નાખી સાભળવું પછી બાફેલા દાળ નાખવી, ૫ મિનિટ ઉકાળવું, લીબુ નાખવુ.
- 2
લોટ મા મીઠું, આખા ધાણા, અજમો, લાલ મરચું, ગરમ મસાલો, ધી નાખી લોટ બાંધવો. ૧૦ મિનિટ પાલળવા દેવો
- 3
કઢાઇ મા નીચે મીઠું નાખી રીગ ઊપર ડિશ મુકી લોટ ના ગોળ ગોળ પેલા બનાવી મુકવા, ૧૦ મિનિટ પકાવવુ પછી ફેરવી ૧૦મિનિટ પકાવવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
-
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
-
દાલ બાફલા બાટી(dal bafla baati recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૩#સ્ટીમ અથવા ફ્રાઇડ Dolly Porecha -
દાલબાટી અને ચુરમુ(dal baati chrmu recipe in gujarati)
મારી ફ્રેન્ડ રાજસ્થાની છે તો એને ત્યા ગમે તેવો નાનો કે મોટો કોઈપણ પ્રસંગમાં દાલબાટી ચુરમુ અને ટક્કર હોય જ.. મારી ફેમિલી માં પણ બધાને ખૂબ જ ભાવતું એટલે હું પણ બનાવવા લાગી.. Jayshree Gohel -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
-
-
દાલ બાટી(Dal Baati Recipe in Gujarati)
કુટુંબ માં વર્ષો થી બનતી આ દાલ બાટી ની રીત તમને બીજે ક્યાંય નહિ મળે.તમારી સાથે cookpad મા શેર કરતા મને ખૂબ આનંદ આવે છે.#trend3# Neeta Parmar -
-
-
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
-
દાલ બાટી(dal bati recipe in gujarati)
#નોર્થઆજે મેં રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી બનાવવા નો પ્રયત્ન કર્યો છે ખરેખર આ એક હેલ્ધી રેસિપી છે ખૂબ જ ઓછા મસાલા ના ઉપયોગ થી બને છે પરંતુ સ્વાદ માં એટલી જ સરસ👌 Dipal Parmar -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)
#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે Apeksha Parmar -
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13535036
ટિપ્પણીઓ