બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)

#Nc
આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે.
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc
આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘઉં ના ઝીણા લોટ અને ભાખરી ના લોટ ને સરખા ભાગે લો. અને તેમાં હાલ્ફ ટી ચમચી હળદર,હાલ્ફ ટી ચમચી લાલ મરચું પાઉડર, હાલ્ફ ટી ચમચી ધાણા જીરું પાઉડર, 1 ચમચી સફેદ તલ અને સ્વાદ અનુસાર મીઠુ લઇ મિક્સ કરો અને તેમાં મુઠ્ઠી વાલે એટલું મોણ નાખો તેલ નું અને બરાબર મિક્સ કરો અને હુંફાળા દૂધ થી કઠણ લોટ બાંધો.પછી 30 મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
પછી તાવી પર મિડિયમ આંચ પર ભાખરી ના શેપ માં વણી થવા દો. અને તેને કપડાં ની મદદ થી દબાવો બંને બાજુ એ અને કડક બિસ્કિટ જેવી થવા દો. આવી જ રીતે બધી ભાખરી ને સેકો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ