ટિસ્ટર પાવ (Twister pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની વચ્ચે થી કાપી લો. હવે એની ઉપર બટર લગાડો હવે એની ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવો
- 2
હવે એની ઉપર મિક્સ હર્બ્સ ભભરાવવું. પાવ ના ઉપર અને નીચે બેવ ભાગ માં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ મૂકો. ની ઉપર એક મુઠ્ઠી જેટલું સોલિડ મસ્તી મૂકો
- 3
હવે એની ઉપર માયોનીસે ની એક ચમચી મૂકો. ઉપર ના બ્રેડ ઉપર પણ મયોનિઝ લગાવો અને સ્પ્રેડ કરો. હવે થોડું ચીઝ પણ લગાવો અને બ્રેડ ના બેવ ભાગે ને બંધ કરી દો. હવે એક તવી ઉપર થોડું બટર લગાવી સેકી લો બ્રેડ ને બેવ બાજુ સેકવાના રેહસે.
Made this recipe? Share a Cooksnap!
Let Aneri H.Desai know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13586555




ટિપ્પણીઓ (13)