પોટેટો રીંગ રોલ્સ(potato ring rolls recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો રવો તેલ મીઠું અને પાણી નાખી બાંધી લો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
અને હવે બીજા બાઉલમાં બટેટાના માવામાં બધી જ સામગ્રી નાખી અને હલાવો અને પછી તે મિશ્રણમાંથી રોલ જેવો શેપ આપી બધા જ રોલ તૈયાર કરો
- 3
મેંદા અને રવા નો લોટ બાંધેલો છે તેમાંથી રોટલી જેમ વણી લો અને હવે તેની લાઈન કાપી રોલ્સ માં લગાવી દો અને હવે રોલ્સ ને ધીમા તાપે તળી લો
- 4
તો તૈયાર છે ચટપટા પટેટો રીંગ રોલ્સ રોલ્સ ને મનગમતી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13602967












ટિપ્પણીઓ (4)