ડોનટ્સ (Donuts recipe in gujarati)

બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે...
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે...
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને હૂંફાળું ગરમ કરો. હવે ૧/૨ કપ દૂધમાં ખાંડ અને યીસ્ટ નાખી મિક્સ કરો. તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકો. યીસ્ટ એક્ટીવ થઇ જશે. યીસ્ટ એક્ટીવ થાય એટલે તેમાં થોડું ઓગળેલું માખણ મિક્સ કરો. બીજા બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ અને મીઠું મિક્સ કરી ચાળી લો.
- 2
હવે દૂધમાં લોટ ઉમેરી બાંધો. જરુર લાગે તો બાકીનું દૂધ લેતા જઇ પરોઠા જેવો લોટ બાંધી લો. તેમાંથી અડધો લોટ લઇ મોટો 3/૪ સેન્ટીમીટર જાડાઈ વાળો રોટલો વણો. એક મોટું ગોળ અને એક નાનું ગોળ ઢાંકણ કે બીબું લો. તેનાથી રોટલામાંથી ડોનટ કાપી લો. આ રીતે બધા લોટના ડોનટ કાપી લો. બધા ડોનટને બટર લગાવેલી પ્લેટમાં થોડી જગ્યા રાખી ગોઠવી દો.
- 3
બધા ડોનટ ઉપર તેલનું બ્રશિંગ કરી લો જેથી સૂકાઇ ના જાય. તેને ૨ કલાક માટે સાઇડમાં મૂકી દો. ૨ કલાક પછી આ ડોનટને ફ્લેવર વગરના તેલમાં તળી લો.મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
- 4
ગરમ ડોનટને દળેલી ખાંડ માં રગદોળી મૂકતા જવા. પછી ડબલ બોઇલરમાં વ્હાઈટ ને ડાર્ક ચોકલેટ ઓગાળો. તેમાં ડોનટને ઊંધું કરી ડીપ કરો. ઉપાડીને તરત એક ટ્રે માં મૂકો. ઉપરથી સ્પીન્કલર્સ લગાવો.
- 5
આ રીતે બધાં રેડી કરી લો. પછી ફ્રીઝમાં ૧/૨ કલાક ચોકલેટવાળા ડોનટ સેટ થવા રાખો. પછી સ્ટોર કરી મન થાય ત્યારે મજા લો ડોનટની. ૪-૫ દિવસ સારા રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડોનટ્સ (Donuts recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-16આ ડોનટ્સ મેં પહેલી વખત જ બનાવ્યા છે.. પણ ખરેખર મસ્ત લાગે છે... Sunita Vaghela -
ડોનટ્સ🥯
#મૈંદાફ્રેન્ડ્સ, એવું માનવામાં આવે છે કે અમેરિકા ના હેન્સન ગ્રેગોરી એ 16 વર્ષની ઉંમરે ડોનટ્સ નું ઈનવેન્શન કરેલ છે. જે આજે દરેક કન્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. નાના-મોટા સૌ કોઈને પ્રિય તેવું ડોનટ્સ 🥯 ફા્ઈડ( તળેલા ) રીંગ કેક છે . આપણે ઘરે પણ ખૂબ જ સરળતાથી એગલેસ ડોનટ્સ કેક બનાવી શકીએ છીએ. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
#GA4#week9#maida#cookpad_gu#cookpadindiaબહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે Khushboo Vora -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
#walnuttwistsયુરોપિયન દેશોમાં બ્રેકફાસ્ટ માં ખાસ ખવાતી એક પ્રકારની સ્વીટ બ્રેડ છે. બાળકોને ખાસ પસંદ આવે તેવી છે.ક્રોસોં નો ઉદ્દભવ અને વપરાશ સૌથી પહેલા ફ્રાંસમાં થયો. અને પછી એટલી પ્રખ્યાત થઇ કે અત્યારે પૂરી દુનિયામાં બધે ખવાય છે અને બનતી હોય છે...ત્યાં આ બ્રેડ મોટાભાગે ઇંડા સાથે બને છે પણ અહીં આજે હું તેની એગલેસ રેસીપી લઇને આવી છું...સાથે રેગ્યુલર ચોકલેટ ક્રોસોં માં અખરોટ ઉમેરી કંઇક અલગ પણ બહુ જ ટેસ્ટી ટ્વીસ્ટ આપ્યો છે. ચોકલેટ સાથે રોસ્ટેડ અખરોટ બહુ જ મસ્ત લાગે છે....આ ક્રોસોં મારા સનને બહુ જ ભાવ્યા અને બનાવવાની આખી પ્રક્રિયા માં સાથે રહ્યો... Palak Sheth -
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
-
ચોકો સ્ટફ્ડ ડોનટ(choco stuff donuts recipe in Gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈડોનટ એક ડેસર્ટ છે. જેને ઠંડુ ખાવામાં આવે છે. ચોકલેટ થી કોટ કરેલું અને ડ્રાયફ્રૂટ અથવા ચોકોચિપ્સ થી ટોપિંગ કરેલું ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. તેના પર અલગ અલગ ચોકલે થી ડેકોરેટ કરેલું હોય છે. Kilu Dipen Ardeshna -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJડોનટ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પ્રિય છે. Vaishakhi Vyas -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ડોનટ (Donuts Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશ્યલ#પોસ્ટ2#cookpadguj#cookpadindડોનટ એક એવી સ્વીટ છે કે જે નાના-મોટા બધા પસંદ કરે છે. આજે બહાર ની મીઠાઈ થી કોઈ અલગ ટેસ્ટ જોઈતો હોય તો તેની માટે બેસ્ટ ઓપ્શન છે ડોનટ જે સરળ રીતે ઘરે ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરો આ દિવાળી પર ચોકલેટી ડોનટ Niral Sindhavad -
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
કેકનું નાનું , ઇન્સ્ટન્ટ, ઓછા ફ્રોસ્ટીંગવાળું, ને વધારે ઇકોનોમિકલ સ્વરુપ એટલે કપકેક...બહુ જ કલરફૂલ, આકર્ષક ,યમી અને ચોકલેટી હોવાથી બાળકોને ખૂબ ભાવતી હોય છે....મેં અહીં વેનીલા અને ચોકલેટ ફ્લેવર ની બનાવી છે..#GA4#Week4#baked Palak Sheth -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
ડોનટ 🍩(donuts recipe in gujarati)
#મોમડોનેટ મારા દીકરાને ખૂબ ભાવે છે એટલે એના માટે મોમ વિક મા મે બનાવ્યા Pooja Jaymin Naik -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4 #Week16પોસ્ટ 1 બ્રાઉનીદોસ્તો મે ઘઉંના લોટનો યુઝ કરીને બ્રાઉની બનાવી છે અને એ પણ બહુ જ જલ્દી બની જાય તેવી. Mital Bhavsar -
વ્હીટ ડોનટ્સ
#નોનઈન્ડિયન#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે. Harsha Israni -
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (37)