રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને બરાબર ધોઈને કપડામાં લૂછી લો અને ઠળિયા કાઢી લો, ત્યારબાદ એક ચમચો તેલ ગરમ મૂકીને હિંગ,હળદર નાખી, ગુંદા નાખી હલાવતા રહો. સ્વાદ અનુસાર નમક એડ કરો અને દસ મિનિટ ફાસ્ટ ગેસ સાંતળો. પછી લીંબુનો રસ એડ કરો ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 2
આ તમારો ગુંદા નો સંભારો તૈયાર સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615269









ટિપ્પણીઓ (4)