#સાઈડ
મિક્સર જારમાં મરચાં ની કટકી, સીંગદાણા,નમક,ખાંડ, લીંબુ, લસણ,...
બધું એડ કરીને એક કપ પાણી નાખી મિક્સર કરી લો.
એક વાટકામાં કાઢી લો, જમવા ટાઈમે ખાઈ શકીએ તેવી તીખી તીખી ચટણી તૈયાર.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)