મોરા ગાઠિયા(Mola Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કાથરોટમાચણાનોલોટ લેવાનો.પછી એક વાટકી મા 4/5 ચમચી તેલ લઈ તેમા થોડુ પાણી નાખી તેમા મીઠું,અજમા,મરી પાઉડરને મીકસ કરી લેવાનુ અને પછી લોટમા નાખી ને લોટ બાંધવાનો.
- 2
પછી સંચામા ભરી લેવાનો.પછી કડાઈમા તેલ ગરમ કરવા મુકવાનુ.પછી તેમા ગાઠિયા પાડવાના
- 3
ગાઠિયાને બંને બાજુ ફેરવીને તડવાના હવે આપણા ગાઠિયા તડાઈ ગયા છે.આવી જ રીતે બધા જ ગાઠિયા બનાવાના.આપણા ગાઠિયા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638588












ટિપ્પણીઓ