ચીઝ બટર મસાલા ઢોસા(Cheese Butter Masla Dosa recipe in Gujarati)

Hadani Shriya @shriyu_6195
ચીઝ બટર મસાલા ઢોસા(Cheese Butter Masla Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદ ની દાળ ને અલગ-અલગ ૮ થી ૧૦ કલાક માટે પલાળી રાખો.
- 2
ત્યારબાદ તેને મિકસર માં પિસિ લેવું.
- 3
હવે વટાણા બટાકા નો મસાલો તૈયાર કરી લો.સૌપ્રથમ વટાણા અને બટાકા બાફી ને સુઘારી લો.
- 4
- 5
કોકોનટ ચટણી -સૌપ્રથમ દાળિયા ની દાળ,ટોપરા નું ખમણ,ઝીણું સમારેલુ મરચું ને બારીક પીસી લો.હવે તેમાં દહીં અને મીઠું નાખી પિસિ લો.હવે એક પેન માં વઘાર કરી તેમાં રેડી દેવુ.તો તૈયાર છે આપણી ઢોસા ચટણી.
- 6
સંભાર દાળ -સૌપ્રથમ તુવેર દાળ બાફી લો.હવે તેને બ્લેન્ડર ફેરવી મિકસ કરી ઝીણું સમારેલુ મરચું,ઝીણું સમારેલુ ટામેટું,દૂઘી, લીમડાના પાન,ઝીણુ સમારેલુ બટેટુ,રીંગણ અને બઘો મસાલો કરી લેવો.
- 7
ચીઝ બટર ઢોસા-હવે એક નોન્સટિક લોઢી લઇ ને ખીરું પાથરી ચડવા દો.ચડી જાય પછી તેમાં મસાલો પાથરી ને બંને સાઈડ થી પેક કરી સવ કરવુ.
- 8
તો તૈયાર છે આપણા આ ચીઝ બટર મસાલા ઢોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13639068





















ટિપ્પણીઓ (8)