જુવારનો રોટલો(Jowar Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથ જુવાર ના લોટ ને એક બાઉલ ની અંદરચાળી લો પછી તેની અંદર મીઠું અને અને પછી તેને હાથ વડે લોટ બાંધો પછી તેને હથેળી વડે ખૂબ જ મસાલો આ લોટને ખૂબજ મસળી લેવો પડે છે નહીંતર રોટલો આપણે હાથેથી બનાવશું તો ફાટી જશે એટલા માટે તેને હાથની હથેળી વડે ખૂબ જ મળવાનો પછી એક લુવો લઇ અને બે હાથ વડે તેને રોટલાનો છે બાપુ પછી તાવડી ની અંદર નાખી ને બંને બાજુ શેકી લો પછી ઘી લગાવી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણો જુવારનો રોટલો
- 2
તે રીંગણાના શાક અથવા ઓરા સાથે મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જુવાર ના લોટ નો ગાર્લિક રોટલો (Jowar flour Garlic Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Falguni Shah -
-
-
જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week 16#post 13#જુવાર Devi Amlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week16 Payal Chirayu Vaidya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353879
ટિપ્પણીઓ (3)