રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળાને સાફ કરી લો.પછી તેની ચીરી કરી લો અને વચ્ચેથી બીજ કાઢી લેવા.
- 2
આમળાને સમારીને રાખવા નહીં તરત જ જ્યૂસ કરવો નહીંતર આમળા કાળા પડી જશે.
- 3
હવે એક મિક્સર જારમાં આમળા, ખાંડ,પુદીનો,સંચાલ અને થોડું પાણી ઉમેરીને તેને પીસી લેવું.
- 4
હવે તેને ચાળણીથી ચાળી લેવું અને પાછું પાણી અને આમળાનો જે ઉપર કુચો વધ્યો હોય તે ઉમેરી ને પાછું પિસ્વું અને પાછો ચાળી લેવો તમારો આમળાનો જ્યુસ તૈયાર છે.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13640790













ટિપ્પણીઓ (6)