રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેમાં 1/4 ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાઉડર,અને 1/4 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે પછી તેને એક પેનમાં થોડું તેલ ગરમ કરી શેલો ફ્રાય કરી લો.
- 2
ગ્રેવી બનાવવાની રીત સૌપ્રથમ એક મિક્સર જારમાં ટામેટાં ડુંગળી આદુ અને લસણ ઉમેરીને ક્રશ કરી લો. હવે પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, આખા મરી,તજ, લવિંગ, હિંગ, હળદર, ધાણાજીરું,પાઉડર કસ્તુરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 3
હવે પછી તેમાં ગ્રેવી ઉમેરી ને પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,મીઠું એડ કરી હલાવી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ગ્રેવી ચડવા દો. દેવી ચડી ગયા પછી તેમાં ફ્રાય કરેલા બટાકા ઉમેરી દો.પછી તેને પાંચ મિનિટ ઢાંકીને કુક થવા દો.
- 4
હવે પછી તેને એક બાઉલમાં કાઢી લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરો
Similar Recipes
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
- વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
- સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13641014









ટિપ્પણીઓ (2)