રાંધવાની સૂચનાઓ
- 1
રવાને દહીં નાખી પલાળી દો. જરુર પડે તો પાણી એડ કરો. ઢીલું બેટર બનાવી દસ મીનીટ રાખી દો.
- 2
બે ડુંગળી, બે ટામેટાં, બે મરચા,આદુ નો ટુકડો, લસણની કળી આઠ દસ, કોથમીર.બધું જીણું સમારી લો.
- 3
બેટરમા બધા વેજીટેબલ એડ કરો. મીઠું, સોડા નાખી મીક્ષ કરી નોનસટીક પેન મા તેલ લગાવી પુડલા ઉતારો.
- 4
તૈયાર છે આપણાં ટેસ્ટી ટેસ્ટી રવા ના પુડલા. તેને ચટણી સાથે સવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13645355








ટિપ્પણીઓ