રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને મરચાં લો. તેને ઊભી ચીરીઓ કરી સમારી લો.
- 2
હવે એક વાસણમાં રાઈના કુરિયા લઇ તેમાં મીઠું હળદર તેલ હિંગ અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં સમારેલા ગાજર અને મરચાં ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો.
- 3
મિક્સ થઈ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો.
Similar Recipes
-
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
-
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
-
-
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742941
ટિપ્પણીઓ (2)