કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

ચોકલેટ કેક મારા હસબન્ડની બહુ પ્રિય છે.. એમણે મને કીધું કે ના તું બનાવી શકે છે અને મેં પહેલી વાર કોશિશ કરી આ ચોકલેટ કેક બનાવી છે જે મારા ઘરમાં બધાંને ખૂબ જ ભાવી.. મને આશા છે કે બધાને આ રેસિપી ગમે..

#tech1
#steam
#week1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨-૩
  • ૧ કપમેંદો
  • ૨ કપ દૂધ‌
  • 3 ટી સ્પૂનકોકો પાઉડર
  • ૧/૨ ચમચી ઈનો ફ્રુટ સોલ્ટ
  • ૩ ચોકોલેટ ચોકલેટ ગાર્નીશિંગ માટે
  • 4-5 નંગ વેફી સ્ટીક ગાર્નીશિંગ માટે
  • 3 નંગ ચોકો બેક બિસ્કીટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં મેંદો લો અને એમાં કોકો પાઉડર બરાબર મિક્સ કરી લો..

  2. 2

    એ મિશ્રણમાં દૂધ ઉમેરો અને થીક પેસ્ટ રેડી કરો..

  3. 3

    બનાવેલી થીક પેસ્ટ માં ઈનો ફ્રુટ સોલ્ટ નાખી એને દારુ બદનામ બરોબર હલાવી મિક્સ કરો..

  4. 4

    હવે જે વાસણમાં કેક બેક કરવા મૂકવી હોય એ વાસણ ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી લો..

  5. 5

    અને એક બાજુ એક વાસણ ને ૧૦ મિનિટ ગરમ કરવા મૂકી દો જેમાં આપણે કેક બેક કરવાની હોય..

  6. 6

    હવે જે વાસણ ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરેલું હતું એ વાસણ માં કેકની થીક પેસ્ટ ટ્રાન્સફર કરી લો અને અને એને ગરમ કરેલા વાસણમાં બેક કરવા મૂકી દો..

  7. 7

    ૪૦ મિનિટ સુધી કેકને બેક કરી લો હવે થોડી ઠંડી થાય પછી એને અનમોલ્ડ કરી લો હવે એને ચોકલેટ, વેફી સ્ટીક, અને ચોકો બેક બિસ્કીટ થી એને ગાર્નિશ કરી સર્વ કરો.. તો તૈયાર છે ચોકલેટ કેક..

    ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર September 15, 2020 18:13
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 17, 2020 05:15
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
  2. ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
  3. પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
  4. વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
  5. ઉત્તપમ
  1. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  2. પીઝા પરાઠા(Pizza Paratha Recipe In Gujarati)
  3. મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
  4. બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13645809
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close