પીઝા પરાઠા(Pizza Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ચારણીથી ચાળી લો, હવે તેમાં આખું જીરું શેકેલું જીરૂ ચીલી ફ્લેક્સ નાખો
- 2
ત્યારબાદ તેમાં ઓરીગેનો, સરગવાના પાન તથા મોણ માટે તેલ નાખો
- 3
હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને પરોઠાનો લોટ બાંધો
- 4
હવે આ લોટ માંથી નાના લુવા પાડી સરસ મજાના ગોળે પરોઠા વણો હવે તેના પર સૌથી પહેલા વ્હાઈટ સોસ પાથરો ત્યારબાદ તેના પર ચીલી ફ્લેક્સ ઓરી ગેનો અને સરગવાના પાન છાંટી ડેકોરેટ કરો મે ફોટો પણ આપ્યો છે એ રીતે તૈયાર કરો ત્યારબાદ બીજુ ગોળ પરોઠું વણી તૈયાર કરો આ વણેલા પરોઠાને પેલા ડેકોરેટ કરેલા પરોઠા ની માથે એવી રીતે ગોઠવો કે પાથરેલો મસાલો બધો વચ્ચે ની સાઇડ રહી જાય અને એકની માથે એક એવી રીતે ગોઠવો ત્યારબાદ પરોઠા ની ફરતે આંગળીની મદદથી પ્રેસ કરીને ફરતે દબાવી દો જેથી પુરણ અંદરનું બહાર નીકળે નહી.
- 5
હવે આ પરોઠાને શેકી લો ત્યારબાદ તેને થોડીવાર ઠરવા દો ત્યાર બાદ એમાં એવી રીતે કટ મારો કે જેથી પરોઠા નુ ઉપરનું પડ જ કટ થાય નીચે નું નહીં પછી તેના પડ ખોલી નાખો લો તૈયાર છે પીઝા પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા ને સૌને ભાવે એવા પીઝા પરાઠા #GA4 #Week1 nisha sureliya -
-
-
-
સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post4#paratha Darshna Mavadiya -
-
-
-
-
-
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
-
પાપડ પરાઠા વિથ યોગર્ટ (Papad Paratha with yogurt Recipe In Gujarati)
#GA4#week1#paratha#yogurtઆમ તો પરાઠા ની વાત આવે એટલે આપણે બધા હંમેશાં મસાલા પરાઠા અથવા તો આલુ પરોઠા ને યાદ કરીએ પણ આજે મે એક સરસ મજાના ચટપટા પાપડ ના પરોઠા બનાવ્યા છે. Payal Patel -
ડાયટ પીઝા(Diet Pizza recipe in Gujarati)
#NoOvenBaking #Pizza #NoOven #NoYeast #NoMaidaપીઝા નાની-મોટી દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પીઝા ખાવા થી weight gain થાય એ ડરથી થોડો કંટ્રોલ કરવું પડે છે. તો હવેથી કોઈ પણ ડર રાખ્યા વિના આ ડાયટ પીઝા બનાવો અને વેઇટ પણ કંટ્રોલ કરો. ચાલો જાણી લઈએ તેની રેસીપી... Nita Mavani -
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
-
-
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ