ડુંગળી ટામેટાં ઉત્તપમ (Onion tomato uttpam Recipe In Gujarati)

Deepika Goraya @cook_25962618
ડુંગળી ટામેટાં ઉત્તપમ (Onion tomato uttpam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટામેટા ને ઝીણા ઝીણા સમારસુ એમાં મીઠું નાખીસુ ઍક નોન સ્ટિક કડાઈ લેસુ
- 2
તેલ નાખીસુ ડોસા નૂ ખીરુ પાથરીસુ પછી ઍમાં સમારેલા ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલા મરચા નાખીસુ થોડુ ચાટ મસાલા નાખીસુ
- 3
અવે બીઝી બાજુ પલટાઈસુ 2 મીનીટ પછી પણ પ્લેટ મા કાડીસુ તૈયાર છે ઉતપમ નારાયલ ની યટની, સાભર સાથે સરવ કરીસુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13654381











ટિપ્પણીઓ (2)