ચણા નો લોટ નો મેસૂરપાક (Mysore Pak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પોણો કપ પાણી અને ૧ કપ ખાંડ ની ચાસણી બનવો.ચાસણી દોઢ તાર જેટલી બનવો
- 2
બેકિંગ પાઉડર નાખેલા ચણા ના લોટ ને ચાસણી થાય જાય પછી ગેસ બંધ કરી ને ગઠા ના રે તે રીતે ફાટફાટ હલવા માંડવું
- 3
ફાસ્ટ ગેસ ચાલુ કરી ને એક ગેસ ચણા નો લોટ અને એક ગેસ ઘી ગરમ કરો
- 4
ગઠાં ના રે મ એક દમ ઝડપી હલાવો અને સાથે સાથે ગરમ ઘી ઉમેરો.જ્યાં સુધી ઘી ના છૂટું પડે ત્યાં સુધી હલાવો અને પછી લોટ મા ઝારી જોવા મળશે
- 5
એક ઘી લગાડેલી ડિશ માં ત્યાર થયેલો મેસુર પાક પાથરી દો. આ મેસૂર પાક ને ડિશ માં ૨-૩ મીન્ટ માં કપા પાડી લો
- 6
ત્યાર છે મેસૂર પાક
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659228










ટિપ્પણીઓ (3)