પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)

Radhika Davda
Radhika Davda @cook_26231605

#RD

પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)

#RD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
3 લોકો
  1. ૨૫૦ ગ્રામ ઘઉ નો લોટ
  2. જરુર મુજબ પાણી
  3. ૧ કપગાજર
  4. ૧ કપકેપ્સીકમ
  5. ૧ કપકોબીજ
  6. ૧ કપમકાઈ
  7. ૧ કપ૧કપ કાંદો
  8. જરૂર મુજબ પીઝા સોસ
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  12. સ્વાદાનુસાર નમક
  13. જરૂર મુજબ સેકવા માટે બટર
  14. જરૂર મુજબ ગરનીશી માટે ચીઝ
  15. જરૂર મુજબ સર્વિંગ માટે સોસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ લેવાનો જરુર પાણી લઈ લોટ બાંધવો લોટ થોડો નરમ રાખવો તેમાં નમક અને તેલ ૨ ચમચી નકવું અને લોટ બાંધી લીધા પછી ૩૦ મિનિટ રેવા દેવો પછી થોડું તેલ લઇ મસડી લેવો

  2. 2

    પછી આપડે અકે મોટા બાઉલ માં ગાજર, કોબી,કેપ્સીકમ, મકાઈ,કાંદો, એમાં સ્વાદ મુજબ મરી પાઉડર, ચિલી ્લેક્સ, ઓરેગાનો,નમક નાખી બધુ મિકસ કરી લેવાનું.

  3. 3

    હવે આપડે અકે મોટું લુવો લેશું એની મોટી રોટી બનાવી લેશું.હવે એમાં આપડે પિઝા સોસ લગાવી લેશું પછી આપડે એમાં મિશ્રણ બનાવેલું હતું અને પાથ શું કરીશુ હવે આપડે એમાં પિઝા ચીઝ પાથરી દેશું હવે આપડે અકે બાજુ વાડસુ પછી ચાર બાજુ વાળીને ચોરસ બનાવી લઈશું.

  4. 4
  5. 5

    પછી આપડે અકે તવો લેશું એમાં તેલ લગાવવું અને તેમાં શેકવા માટે રાખશું. બને સાઈડ શેકાઈ જાય એટલે આપડે થાળી લઇ લેશું. પીરસી દેશું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Davda
Radhika Davda @cook_26231605
પર

ટિપ્પણીઓ

Similar Recipes