ભૂંગળા બટાકા (Bhungda bataka Recipe in Gujarati)

બટેટા બાફી ફ્રીજમાં મુકવાથી ભાગતા નથી.
ભૂંગળા બટાકા (Bhungda bataka Recipe in Gujarati)
બટેટા બાફી ફ્રીજમાં મુકવાથી ભાગતા નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાટાને બાફી લો.
બાફેલા બટકા ના ફોત્રા કાઢી નાખો. સરખા મોટા કટ કરો અને જો તામરી પેસે નાના બટાકી હોય તો તનો પણ ઉપયોગ કરી સકો ચો. - 2
પછી એક તાવડી લો..તેમા 2 ટેબલ ચમચી તેલ લો..તેલ અાવ્યા પાચી આમા બટકા ના તુક્ડા નાખો ધીમા આચે થોડા આછા બદામી રંગ ના થવા દો.
- 3
બદામી રંગ ના થઈ ગયા પચી બાટાકા ને એક પ્લેટ માં કાધી લો..પછી આજ તાવડી માં 3 ટેબલ ચમચી તેલ લો.
- 4
પછી લસણ અધકચરુ વાટી એમા લાલ મારચુ મિક્સ કરો એ જે પેસ્ટ તાવડી માં નાખો, પછી લસણ ની ચટણી નાખો, થોડુ હલાવી બાટાકા મિક્સ કરો, એને એમા 1 ટેબલ ચમચી ધના જીરૂ.. પાછી1 ટેબલ ચમચી મારચુ, એને મીઠુ સ્વદ અનુસર નાખો
- 5
બધુ મિકસ કરી સિંગદાના નો ભુકો અને થોડા તલ મિક્સ કરો બધુ સરખુ મિકસ થઈ ગયા પછી લીંબુ સ્વાદ અનુસાર નાખો એની ઉપર થોડા ધણા ભભરવો તૈયાર છે ભૂંગળા બટેટા
- 6
આ લસણીયા બટેટા પણ કહેવાય જે તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ