કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896

#week 1
#Card (દહીં)
#ટ્રેંડિંગ
માય ઇબુક

કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)

#week 1
#Card (દહીં)
#ટ્રેંડિંગ
માય ઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 thi 7 minute
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ ફેંટેલુ દહીં
  2. 1 નંગછીણેલી કાકડી
  3. મીઠુ સ્વાદમુજબ
  4. 1ટે ખાંડ
  5. વઘાર માટે -
  6. 1/2ટે તેલ
  7. 1/4ટે રાઈ
  8. 5-7પાન લીંબડો
  9. 1 નંગજીણું સમારેલું લીલું મરચું
  10. 1-2 નંગલાલ સૂકા મરચા

રાંધવાની સૂચનાઓ

5 thi 7 minute
  1. 1

    બાઉલમાં દહીં લો અને તેમાં મીઠુ ખાંડ નાખી વિસ્કરથી ફેટી લો પછી તેમાં છીણેલી કાકડી નાખી મિક્સ કરી લો

  2. 2

    હવે એક વાઘરીયામાં તેલ ગરમ કરો તેમાં રાઈ લીંબડો લીલા મરચા અને લાલ સૂકા મરચા નાખી વઘારને દહીમાં રેડી દો હલાવી લો અને રાઈતાને ફ્રીઝમાં મૂકી દો અને જયારે જમવાનો સમય થાય ત્યારે ઠંડુ સર્વ કરો એકદમ મસ્ત લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes