રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં ને એક કોટન ના કપડાં માં મુકી ચાર થી પાંચ કલાક માટે બાંધી એમાં થી પાણી કાઢી લેવું.આવી રીતે મસકા દહીં તૈયાર કરવું.દહીં ને બાઉલમાં કાઢી લેવું.હવે તેમાં કાશ્મીરી લાલ મરચું, જીરું પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, કીચન કીંગ મસાલો, કસુરી મેથી,ચણા નો લોટ અને મીઠું ઉમેરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવું. તેલ ઠંડુ થઇ જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી હલાવી દહીં મા ઉમેરવું. હવે તેમાં કેપ્સીકમ ના મોટા પીસ,ડુંગળી મોટાં પીસ, ટામેટા ના પીસ અને પનીર ના પીસ ને દહીં મા દસ થી બાર મિનિટ મેરીનેટ કરવું.હવે મેરીનેટ કરેલા કેપ્સીકમ, ટામેટા,ડુંગળી ના અને પનીર ના પીસ ને એક લાંબા સળિયા માં નાખી ગેસની ધીમી ફલેમ પર બધી બાજુ ફેરવી શેકી લેવું.
- 3
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં બધા ખડા મસાલા ને શેકી લેવું. ખડા મસાલા શેકાય જાય એટલે તેમાં થી લાલ સુકા મરચાં કાઢી લેવા. હવે તેમાં જીરું નાંખી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગોલ્ડન બાઉન થાય ત્યા સુધી સાંતડી લેવું.હવે તેમાં આદુ ની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતડી લેવું.
- 4
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી મીઠું નાખી સાંતડી લેવું.હવે તેમાં સૂકા લાલ મરચાં ને ઉમેરી સાંતડી લેવું. સંતડાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. ઠંડુ થવા દેવું ઠંડુ થઇ જાય એટલે તેને મિક્સર જાર માં અડધુ કપ પાણી ઉમેરી પીસી લેવું.
- 5
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં ફરી સમારેલા કાંદા સાંતડી લેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતડી લેવું હવે તેમાં ટામેટા ઉમેરી સાંતડી લેવું. ટામેટા સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં કોથમીર અને લીલા લાંબા મરચાં કાપેલા ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી મિક્સ કરવું.
- 6
ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો,કીચન કીંગ મસાલો અને મીઠું નાખી મીક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું પછી તેમાં મેરીનેટ કરેલા કેપ્સીકમ, ટામેટા, પનીર,કાંદા નું વધેલું દહીં ઉમેરી મિક્સ કરવું. તેમાં છીણેલુ પનીર ઉમેરવું.
- 7
ત્યારબાદ તેમાં મેરીનેટ કરેલા કેપ્સીકમ ટામેટા પનીર અને ડુંગળી ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ગેસ પર તાવી ગરમ કરવા મુકી તાવી માં કોબીજ ના પાન મુકી ઉપર પનીર ટીકકા મસાલા સબ્જી મુકી તાવી ની ફરતે બટર મુકી ગરમ કરવા મુકવું.હવે સબ્જી મા કોથમીર ઉમેરી પરાઠા, રોટલી, કુલ્ચા સાથે સવ કરવું.
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
-
-
-
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
-
-
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
-
-
-
-
પોટેટો પનીર રોલ (,potato paneer rolls recipe in Gujarati)
#GA4#week1#potato#Punjabi#Tamarind Sejal Dhamecha -
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
-
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar
More Recipes
ટિપ્પણીઓ (12)