કોબી ડુંગળી સંભારો (Cabbage Onion Sambhara Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
ડુંગળી અને કોબી નો સંભારો ખુબ જ સરસ લાગે છે ઓછા સમયમાં સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ જાય છે, ખરેખર હતું એ કે શાક બનાવતી હતી પછી યાદ આવ્યું કે કંઈક અલગ નવું બનાવી શકાય તો ચાલો આપણે રીત જોઇ લઈ , આપ બધા મિત્રો જણવજો કે કેવો લાગ્યો
કોબી ડુંગળી સંભારો (Cabbage Onion Sambhara Recipe In Gujarati)
ડુંગળી અને કોબી નો સંભારો ખુબ જ સરસ લાગે છે ઓછા સમયમાં સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ જાય છે, ખરેખર હતું એ કે શાક બનાવતી હતી પછી યાદ આવ્યું કે કંઈક અલગ નવું બનાવી શકાય તો ચાલો આપણે રીત જોઇ લઈ , આપ બધા મિત્રો જણવજો કે કેવો લાગ્યો
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી અને ડુંગળી ને સમારી લો, કડાઇ મા તેલ મૂકી જીરું અને રાઇ થાય એટલે મરચા ના ટુકડા ઉમેરીને હલાવવાનુ
- 2
હવે ડુંગળી ઉમેરીને હલાવવાનુ આછા ગુલાબી રંગની થાય એટલે તે મા કોબી ઉમેરીને હલાવવાનુ, કોબી થોડીક ચડી જાય એટલે મસાલા ઉમેરીને હલાવવાનુ
- 3
મસાલા મિક્સ થાય એટલે થોડીક વાર રાખી ગરમાગરમ પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13666294

ટિપ્પણીઓ