ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)

Tejal Hiten Sheth @cook_18392851
ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીની સામગ્રીને જેમ કે દહીં ખાંડ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મિક્સ કરો. ત્યારબાદ બીજા એક બાઉલમાં મેંદો અને કોકો પાઉડર ને ચાળી લો.
- 2
હવે દહીંવાળા મિશ્રણમાં એસેન્સ નાખો અને ધીમે ધીમે મેંદા વાળું મિશ્રણ નાખીને મિક્સ કરતા જાઓ બધું મિક્સ થઈ જાય તો જાડુ લાગે તો એમાં થોડું થોડું પાણી ઉમેરીને એક બેટર તૈયાર કરો. અને પેઇન્ટેડ ઓવનમાં 160 ડિગ્રી પર ૪૦ મિનીટ માટે બેક કરવા મુકો
- 3
બેક થઈ જાય એટલે એને ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ એના ત્રણ ભાગ કરો. એક મોટા બાઉલમાં ક્રીમ લો અને એને બિટર થી બીટ કરો. એકદમ સોફ્ટ પીક સુધી.
- 4
કેક ને ખાંડ વાળા પાણી થી સોક કરો. અને ક્રીમ નું લેયર કરતા જાઓ. ફાઇનલ લેયર થઈ જાય એટલે કેક ને ક્રીમ થી કવર કરી એકદમ સ્મૂધ લેયર કરો. અને તમારી મનપસંદ દિઞાઇન થી સજાવી ૨ કલાક માટે ફ્રિજમાં મુકી દો અને પછી સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673191






ટિપ્પણીઓ