પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Deepika Goraya @cook_25962618
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલા માં પાની નાખીસુ પાલક ને બાઈલડ કરસુ પાલક ની પયૂરી બના ઈસુ અવે ડુંગળી, ટામેટા, ની પણ પેસ્ટ બના ઈસુ
- 2
પેન માં તેલ નાખીસુ પનીર ને ફા્ય કરસુ અવે કઙાઈ મા તૅલ નાખીસુ ડુંગળી, ટામેટા ની પેસ્ટ, આદુ, લસણ, મરચા ની પેસ્ટ નાખી સુ
- 3
એમાં પાલક ની પયૂરી એઙ કરસુ બધા મસાલા નાંખી સાત્રિસૂ,પછી પનીર એઙ કરસુ પાની નાખીસુ 5 મીનીટ પછી ગેસ બંધ કરી સુ રેડી છે પાલક પનીર પરાઠા સાથે સર્વ કરસુ
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694973















ટિપ્પણીઓ (5)