કેળાની છાલ નો સંભારો

અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.
કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.
આ સિવાય કેળાંની છાલ મા ખુબજ સારા પ્રમાણમાં વિટામિન બી૬ અને બી૧૨ હોય છે જેના સ્ત્રોત શાકાહારી ઓ માટે ઓછા હોય છે. માટે કેળાની છાલ ખાવી જ જોઈએ..
આ રેસિપી જોઈ કદી છાલ ફેંકવાનું મન નહી જ થાય..
#GA4
#week2
#banana
#cookpadindia
કેળાની છાલ નો સંભારો
અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.
કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.
આ સિવાય કેળાંની છાલ મા ખુબજ સારા પ્રમાણમાં વિટામિન બી૬ અને બી૧૨ હોય છે જેના સ્ત્રોત શાકાહારી ઓ માટે ઓછા હોય છે. માટે કેળાની છાલ ખાવી જ જોઈએ..
આ રેસિપી જોઈ કદી છાલ ફેંકવાનું મન નહી જ થાય..
#GA4
#week2
#banana
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ,હળદર, મેથી ના દાણા નો વઘાર કરવો. તેમા સમારેલ કેળાની છાલ અને મરચા ઉમેરી બધું જ બરાબર હલાવી લો.
- 2
હવે તેમાં ખાંડ અને મીઠું સ્વાદ મુજબ નાખી હલાવી લો. થોડુ પાણી નાખી મરચા ચડી જાય ત્યાં સુધી પકાવી લો.
- 3
મિશ્રણ માંથી તેલ છુંટુ પડવા લાગે એટલે તેમાં ચણા નો લોટ ઉમેરી ફટાફટ બધું જ બરાબર હલાવી લો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો.
- 4
ગરમ ગરમ સંભારા ને રોટલી, પૂરી, ભાખરી, રોટલો ગમે તેની સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
તુરીયા ની છાલ નો સંભારો
તુરીયા ની છાલ ફેકી ન દેતા તેમાંથી સરસ એવો સંભારો બને છે. તુરીયા ફ્રેશ હોવા જરૂરી છે, તો જ સંભારો સરસ બનશે. મને તો બહુ જ ભાવે હો.... Sonal Karia -
કેળા ની છાલ નો સંભારો (kela ni chhal no sambharo recipe in Gujarati)
#સાઈડકેળા તો બધા ખાતા હોય કેળા ની છાલ નો સંભારો બહુજ મસ્ત લાગે છે Marthak Jolly -
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
કારેલા ની છાલ નો સંભારો
આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું. Shailee Priyank Bhatt -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
મરચાં નો લોટિયો સંભારો
# ઝટપટઆ સંભારો ખરેખર ઝટપટ બની જાય છે અને મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. ગુજરાત મા ખૂબજ ખવાઈ છે. લગ્ન પ્રસંગે પણ આ સંભારો ફરજીયાત હોય છે. માત્ર 3 થી 4 મિનિટ મા બની જાય છે. ઓછા સમયમાં તથા ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે મરચાં નો લોટિયો સંભારો...lina vasant
-
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
-
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
તરબૂચ ની છાલ નો હલવો(tarbuch chaal no halvo recipe in gujarati)
#સુપરશેફ(બુધવાર)#તરબૂચ#ફટાફટ#પોસ્ટ1આપણે તરબૂચ ના ગલ ને ખાઈએ છીએ, તેના બીયા ને સુકવી ને ખાઈએ છીએ પણ તરબૂચ ની છાલ ને ફેંકી દઈએ છીએ. પણ જો તેનો પણ ઉપયોગ કરી શકાય તો આખે આખું તરબૂચ ના પૈસા વસૂલ થઇ જાય !!! તો પ્રસ્તુત છે તરબૂચ ની છાલ નો હલવો. Vaibhavi Boghawala -
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
સંભારો(Sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage#Cobi નો સંભારોકોબી આમ તો બારે માસ મળે છે પરંતુ જે શિયાળામાં કોબી મળે છે તેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તે ખૂબ જ મીઠું હોય છેએમનો એકલું કાચું પણ ખાવામાં આવે તો પણ ખુબ ટેસ્ટી લાગે છેઆજે મેં કોબી નો સંભારો બનાવ્યો છે જે અધ કચરો ચડેલો હોય છે તેને સંપૂર્ણ ચઢાવવામાં આવતો નથીથોડું કાચું પાકું રાખવામાં આવે છે તેની અંદર ગાજર ટામેટા કેપ્સીકમ લીલા મરચાં ધાણા અને લીલા લસણ પણ જો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ઓર નીખરી ને આવે છેમેં અહીં કો ભી ગાજર ટામેટા અને લીલા ધાણા લીલા મરચાનો ઉપયોગ કરેલો છે Rachana Shah -
તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)
તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
તૂરિયા ની છાલ નો સંભારો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડઘણા એવા શાકભાજી હોય છે કે આપણે તેની છાલ નો ઉપયોગ કરતા જ નથી જ્યારે તેમાં પુષ્કળ પ્રમાણ માં પોશાક તત્વો હોય છે તો આજે હું લાઇ ને આવી ચૂ તૂરિયા ની છાલ નો સંભારો chetna shah -
દૂધીની છાલ નો સંભારો
જો દુધી એકદમ કુણી હોય તો એની છાલને ફેકી ન દેતા તેમાંથી સરસ સંભાળો બને છે. Sonal Karia -
ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગ નાં ગુજરાતી જમણવાર માં આ સંભારો તો હોય જ અને ગુજરાતી ઘરો માં પણ સીઝન હોય ત્યારે આ સંભારો સાઈડ ડીશ તરીકે અવશ્ય બનતો હોય છે...કુમળા મોળા મરચાં અને ટિંડોરા નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...જરૂર ટ્રાય કરજો. Sudha Banjara Vasani -
આદુની છાલ નો પાઉડર
આદુની છાલ આપણે ફ્રેન્કી દેતા હોઈએ છીએ પરંતુ જો તેને ચુકવણી કરી અને તેનો પાઉડર બનાવવામાં આવે અને એ પાઉડર ચામાં નાખવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે Shilpa Kikani 1 -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
#MAમમ્મી ના હાથ ની તો દરેક વસ્તુ મીઠી જ લાગે પણ કારેલા કડવા હોવા છતા કારેલા ની છાલ ના મુઠીયા પણ મને મીઠા લાગે.... મારી અને મારી મમ્મી ની આ પ્રિય વાનગી છે...તમે લોકો પણ જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
-
ગિસોડીની છાલનો સંભારો(Gisodi ni chhal no sambharo recipe in Gujarati)
#GA4#Week13ગિસોડીનું શાક બધા બનાવતા જ હશે. ગિસોડી સમાર્યા બાદ તેની છાલને આપણે ફેકી દઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો? કે આ છાલમાંથી એકદમ સ્વાદિષ્ટ સંભારો અને શાક બનાવી શકાય છે. આજે તમારી સાથે શેર કરીશ ગિસોડીની છાલ અને લીલા મરચાંનો ચણાના લોટવાળો સંભારો.. ખૂબજ ટેસ્ટી લાગે છે, એકવાર ચોકક્સ થી ટ્રાય કરજો. Jigna Vaghela -
દુધી ની છાલ ની ચટણી(Dudhi Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
#સાઈડ આજે મે એક વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી દુધી ની છાલ માંથી બનતી ચટણી જોઈએ ...મોટાભાગે આપડે દુધી નું શાક બનાવીએ પછી છાલ ફેંકી દેતા હોય છે તો આજે આપડે સ્વાસ્થયવર્ધક ચટણી બનાવીએ આ ચટણી ખાઇ ને તમે પણ કહેશો કે આમ કે આમ ગુટલીયો કે દામ....👀🍜 Hemali Rindani -
લીલી ડુંગળીનો સંભારો(Green onion sambharo Recipe in Gujarati)
#GA4#week11 સંભારા તો ખાતા જ હોઈએ પણ તેમાં નવીનતા માટે લીલી ડુંગળી નો લોટ વાળો સંભારો ખાશો તો શાક પણ ભૂલી જશો.શિયાળા માં લીલી ડુંગળી મળે છે.તેમાં પણ તેના પાન માં ઘણા બધા પ્રમાણમાં ફાઇબર હોય છે. ખુબજ સારી રીતે બને તો ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
દૂધી ની છાલ નુ લોટ વાળુ શાક (Dudhi Ni Chhal Besan Shak Recipe In Gujarati)
આ શાક આપણા દાદી-નાની બનાવતા તેમની રીતે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Trupti mankad
More Recipes
ટિપ્પણીઓ (2)