રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેં અહ્યા પાંચ અલગ અલગ કઠોળ લીધા છે તેમને મેં આખી રાત પાણી માં પલાળી રાખ્યા હતા
- 2
ત્યાર બાદ સાવરે તેમાંથી પાણી કાઢી તેમને કુકર માં બાફવા મૂકી દીધા સાથે કઠોળ માં સ્વાદ પ્રમાણે મીઠું ઉંમેરી તેમને કુકર માં 5 થી 6 સીટી કરી
- 3
ત્યાર બાદ મેં મિક્સર જાર માં ટામેટા ડુંગળી આદુ મરચા ને મિક્સ કરી તેમને પ્યુરી બનાવી
- 4
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ લસણ ની પેસ્ટ ને સાંતળી લીધા ત્યાર બાદ જે ટામેટા ની પ્યુરી તૈયાર કરી તે ઉંમેરી તેમાં મરચા નૉ ભૂકો, હળદર, ધાણાજીરું, પ્યુરી નાં પ્રમાણ માં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેમને ચડવા દઈશું, ત્યાર બાદ
- 5
પછીં તેમાં કઠોળ બાફેલા ઉમેરી તેમને મિક્સ કરી લીધા અને તેમાં ઉપર થી સહેજ ખાંડ ઉમેરીને અને ગરમ માસાલો ઉમેરીને થોડી વાર ચડવા દીધા છે, ત્યાર બાદ તેમાં ઉપરથી કોથમરી ઉમેરીને પીરસાવા તૈયાર કર્યું
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13720832









ટિપ્પણીઓ (4)