વેજીટેબલ પેનકેક(Vegetable pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લઈને તેને બરાબર મેશ કરી લો મેશ થઈ ગયા બાદ તેમાં મીઠું ધાણાજીરું પાઉડર જીરૂં પાઉડર અજમાં લીલા મરચા કોથમીર ગાજર ઘઉંનો લોટ અને ડુંગળી નાખો.
- 2
આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેને સરસ રીતે લોટ બાંધી લો.
- 3
હવે તેમાંથી એક મિડીયમ સાઈઝ નો લૂઓ લઈ તેને બરાબર મીડીયમ વણી લો
- 4
અમે એક નોનસ્ટીક પેન લઇ તેમાં બટર મૂકી ધીમી આંચ પર પેનકેક ને શેકાવા માટે મૂકો
- 5
પેન કેક ને બરાબર ગોલ્ડન બ્રાઉન કલરની શેકવાની છે
- 6
તૈયાર છે વેજીટેબલ પેનકેક તેના પર બટર મૂકી દે ને સર્વ કરો ટોમેટો કેચપ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી વેજીટેબલ (Cheesy Vegetable Recipe In Gujarati)
#CJM#week2#cookpadindia#cookpadGujarati Shilpa Chheda -
-
-
-
-
-
-
-
પેનકેક(Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2#Pancakeઆ ખૂબ જ સરસ છે અને બનાવવા મા પણ ઓછો સમય લે છે..... Janvi Thakkar -
-
પેનકેક (Pan cake recipe in Gujarati)
આ થાઈલેન્ડ ડૅઝટ છે અને ત્યાં નૂ સ્ટ્રીટ ફુડ જે શોપિંગ કરતા ગરમ ખાઈ ને એનૅજી આવી જાય.#GA4#week2#pancake Bindi Shah -
સોજી મિક્સ વેજિટેબલ પેનકેક (Semolina Mix Vegetable Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#પેનકેક Arpita Kushal Thakkar -
વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)
આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે#GA4#week2 Kirti Dave -
સ્ટર ફયાઇ વેજીટેબલ ઈટાલિયન સલાડ (Stir Fry Vegetable Italian Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR #SPR Sneha Patel -
-
-
-
ક્રિસ્પી ચીઝ સુજી /રવા ફિંગરસ (Crispy Cheese Suji Finger Recipe In Guajarati)
#GA4#week1#post3#potato Darshna Mavadiya -
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
-
રવા પેનકેક (Semolina Pan Cake Recipe In Gujarati)
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. #GA4#Week2 Vidhi V Popat -
-
-
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફ્રેંચ ટોસ્ટ (French Toast Recipe in Gujarati)
#GA4#Week2#Omlette ઇંડા માંથી ઓમલેટ ,ભુરજી તો ખાધી જ હશે. આજે મેં બ્રેડ નો ઉપયોગ કરીને ફ્રેંચ ટોસ્ટ બનાવ્યું છે. આમલેટનું બ્રેડ વર્ઝન... મારા husband ની મદદથી બહુ જ tasty રેસિપી બની ગઈ. Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656320
ટિપ્પણીઓ