વેજીટેબલ પીઝા(Vegetable pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ સમારી લો.
- 2
ત્યારબાદ કડાઈમાં 1ચમચો તેલ મૂકી,ગરમ થાય એટલે ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન કલર થાય એટલે તેમા તેમા મરચા અને કોથમરી ની પ્યુરી નાખી થોડી વાર સુધી ગેસ પર રાખો.
- 3
ત્યારબાદ કડાઈમાં 1ચમચો તેલ મૂકી,ગરમ થાય એટલે ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન કલર થાય એટલે તેમા ટામેટા ની પ્યુરી નાખી થોડી વાર ગેસ પર રાખો.
- 4
હવે એક પેન મા પીઝા ના રોટલા ને એક સાઈડ બટર લગાવી શેકી લો. હવે નીચે ઉતારી તેના પરપીઝા સોસ લગાવી, કેચઅપ લગાડી તેના પર રેડ પ્યુરી તથા ગી્ન પ્યુરી પાથરી પછી વેજીટેબલ નુ મિશ્રણ પાથરો. હવે ઉપર થી ચીઝ ખમણી પેન મા મૂકીને ઢાંકી દો.5મિનિટ ધીમી આચ પર રાખી ઉતારી લો.હવે ટોમેટો કેચઅપ,ચીઝ થી ગાર્નિશ કરો. તૈયાર છે વેજીટેબલ પીઝા...🍕
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733154








ટિપ્પણીઓ (6)