રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા, દાળ અને બરાબર ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળવા મૂકવી. અને એક બીજી વાટકી માં મેથી દાણાને પણ પલાળવા માટે મૂકવા
- 2
ત્રણથી ચાર કલાકમાં દાળ ચોખા અને મેથી પડી જાય ત્યારબાદ ચોખા,દાળ અને મેથી દાણાને મિક્સર માં ક્રશ કરી લેવું અને ખીરું તૈયાર કરી લેવું.
- 3
ત્યાર બાદ તૈયાર કરેલા ખીરાને પાંચથી છ કલાક માટે અથવા આપવા માટે ગરમ જગ્યાએ મૂકો પાંચથી છ કલાક બાદ આથો આવી જાય ત્યારબાદ ઢોસા બનાવવા માટે ખીરુતૈયાર છે.
- 4
ત્યારબાદ ખીરામાં સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હવે ઝીણી કાપેલી ડુંગળી ટામેટુ છીણેલુ ગાજર,બીટ,મકાઈના દાણા આ બધાને મિક્સ કરી લઈશું.
- 5
હવે એક ઢોસા પેનમાં એક ચમચા જેટલું બેટર લઈ ઢોસા બનાવશુ. ઢોસા પર ઝીણી સમારેલી ડુંગળી જીનું સમારેલું ટામેટું મકાઈના દાણા, ગાજર,બીટ અને થોડું મેયોનીસ નાખશુ.
- 6
અને ચાટ મસાલો લાલ મરચાનો પાઉડર સ્વાદ મુજબ મીઠું ઢોસા ઉપર નાખો બે મિનિટ સુધી થવા દેવું તને ફોલડ કરી લેવું. તૈયાર છે આપણા ગરમાગરમ ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સીઝવાન જીની ઢોસા (Schezwan Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઆ જીની ઢોસા સ્પાયસી અને ચટાકેદાર હોવાથી મારા સન ના ફેવરેટ છે. Niral Sindhavad -
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
More Recipes
ટિપ્પણીઓ (12)