કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Jagruti Vasoya
Jagruti Vasoya @cook_25936776

#trend

#trend

વધુ વાંચો

ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Jagruti Vasoya
Jagruti Vasoya @cook_25936776

#trend

#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીમિલ્ક પાઉડર
  • ૨ ચમચી ઘઉં નો લોટ
  • ૨ ચમચીસૂજી
  • ૨ ચમચીઘી
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • ૧ વાટકી ખાંડ
  • ૧ ગ્લાસપાણી
  • ૨ઇલાયચી
  • જરૂર મુજબ દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મિલ્ક પાઉડર, ઘઉં નો લોટ, સૂજી નાખી મિક્સ કરી લો

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં બેકિંગ સોડા, ઘી મિક્સ કરી થોડું થોડું દૂધ નાખી નરમ લોટ બાંધો

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ના મીડિયમ સાઈઝ ના લૂવા વારી એક પ્લેટમાં મૂકી દેવા

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેનમાં તેલ ગરમ કરી લૂવા તળી લેવા બદામી રંગ ના થાય ત્યાં સુધી

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમાં ખાંડ અને પાણી નાખી ધીમા તાપે હલાવતા રહેવું તેમાં ઇલાયચી નાખી થોડી વાર ગેસ પર રાખો

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ મીડિયમ ચાસણી માં તૈયાર કરેલ લૂવા નાખી ધીમા તાપે ગેસ પર રાખો અને ઢાંકણ થોડી વાર માટે ઢાંકી દો

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઠંડાં થાય એટલે પ્લેટ માં સર્વ કરો

    ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Vasoya
Jagruti Vasoya @cook_25936776
પર September 28, 2020 13:28

ટિપ્પણીઓ (4)

Bindi Shah
Bindi Shah @cook_24564889
October 02, 2020 05:19
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  2. સોયા ચિપ્સ (Soya chips Recipe in Gujarati)
  3. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
  4. લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
  5. સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
  1. વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
  2. ટુટીફૃટી (Tuti Futi Recipe In Gujarati)
  3. જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
  4. ચાઈનીઝ પોટલી (Chinese Potali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13734707
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close