ચાઈનીઝ પોટલી (Chinese Potali Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

ચાઈનીઝ પોટલી (Chinese Potali Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ મેંદો
  2. 50 મીલી તેલ
  3. 2 કપ બાફેલા નુડલ્સ
  4. 1/2 કપ સમારેલા કાંદા
  5. 1/2 કપ સમારેલા કેપ્સીકમ
  6. 1/2 કપ સમારેલા ગાજર
  7. 1/2સમારેલી કોબી
  8. 1/4 કપ ટોમેટો સોસ
  9. 1 ટેબલ સ્પૂન વીનેગર
  10. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ
  11. 1 ટેબલ સ્પૂન સોયા સોસ
  12. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાઉલ માં મેંદો,મીઠુંઅને તેલ મૂકી લોટ બાંધવો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમા કાંદા,કેપ્સીકમ,ગાજર અને કોબી નાખી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલાં નૂડલ્સ,ટોમેટો સોસ,સોયા સોસ,ચીલી સોસ અને મીઠું નાખી મિક્સ કરી લેવું.પછી વીનેગર નાખી ગેસ બંધ કરી દેવું.

  4. 4

    ત્યારબાદ નાના લુઆ બનાવી પૂરી વણી લેવી અને વચ્ચે સ્ટફીંગ ભરી પોટલી બનાવવી.

  5. 5

    ત્યારબાદ તળી લો અને કેચપ અથવા સેઝવાન સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes