કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#trend
શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋

#trend
શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ ગુંદર
  2. ૨૦૦ ગ્રામ માવો
  3. ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
  4. ૧ વાટકીઘી
  5. ૧ વાટકીગોળ
  6. ૨ ચમચીપીપર મૂળ પાઉડર
  7. ૧ ચમચીસુંઠ પાઉડર
  8. ૧ વાટકીકાજુ બદામ ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ લોયા મા ઘી મૂકી ગુંદર તડી લેવો.

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ લોયા મા માવા ને ખમણી ને શેકી લેવો એકદમ ધીમા તાપ પર શેકવું.

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ લોયા મા ગુંદર સેકિયો તો તેજ ઘી મા ગોળ ને નાખી ને ગરમ કરવું.. ગોળ ને ખાલી મેલ્ટ થાય એટલું જ ગરમ કરવો.

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમા માવો ટોપરા નું ખમણ કાજુ બદામ પાઉડર, પિપરી મૂળ પાઉડર સુઠ પાઉડર.... છેલે ગુંદર નાખી બરાબર હલાવી લેવું....આ બધું ધીમા તાપ પર કરવું..

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ગ્રીસ કરેલી થાળી મા નાખી બરાબર દાબી દેવું... એક વાટકી કે સીધી ડિશ થી બરાબર લીસુ કરી લેવું..

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલે ઉપર ટોપરા નું ખમણ....ડ્રાય ફ્રૂટ ભભરાવી ડેકોરેશન કરવું.... ત્યાર બાદ કાપા પાડીને ઠરવા દેવું....

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ પીસ કાઢી નાખી ને સર્વ કરો....

    ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Doshi
Hina Doshi @cook_25884980
પર September 28, 2020 16:30

ટિપ્પણીઓ (3)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
September 28, 2020 17:22
😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  2. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
  3. સોયા ચિપ્સ (Soya chips Recipe in Gujarati)
  4. લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
  5. ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
  1. પિઝા (Pizza Recipe In Gujarati)
  2. મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  4. ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735945
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close