ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)

 Vidhi Mankad
Vidhi Mankad @vidhi3125
જામનગર

#GA4
#Week3
આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે....,

ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week3
આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે....,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ થી ૫
  1. 1 કપતુવેર દાળ
  2. 1 કપબટેટાં અને દૂધી સમારેલા
  3. 1 ચમચી સંભાર મસાલો
  4. 1 ચમચી લાલ મરચું પાઉડર
  5. 1 ચમચી ધાણા જીરું પાઉડર
  6. 1/2 ચમચી હળદર પાઉડર
  7. ચટણી માટે
  8. 100 ગ્રામ દાળિયા ની દાળ
  9. 1સમારેલું શ્રીફળ
  10. 2 નંગલીલાં મરચાં
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    તુવેર દાળ અને શાક બાફી લેવા..

  2. 2

    દાળ ને વાઘરી ને તેમાં સંભાર મસાલો તેમજ રૂટિન મસાલા તેમજ શાક ભાજી ઉમેરો...ઉકાળો.

  3. 3

    ચટણી બનાવવા માટે શ્રીફળ, મરચાં અને દાળિયા ની દાળ પીસી લેવું...તેમાં મીઠું તેમજ વઘાર ઉમેરવો....

  4. 4

    ઢોસા ના ખીરા માંથી ઢોસા તૈયાર કરો.

  5. 5

    Ane ગરમ ઢોસા પર ચોકલેટ સોસ તેમજ ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરો....

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ ચોકલેટ ઢોસા...સંભાર... ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Vidhi Mankad
Vidhi Mankad @vidhi3125
પર
જામનગર
સ્વાદિષ્ટ ભોજન જમાડી ને લોકો ના દિલ સુધી પહોંચી શકાય.....
વધુ વાંચો

Similar Recipes